________________
સંઘટ્ટામાંથી પાણી ઢોળાય તો છૂટાવાળા લૂંછી લે, કદાચ ; કોઈ ન જ હોય તો બોલ્યા વિના લૂછી શકાય વાપરતાં પૂર્વ ઢાંકણા સહીતની ઝોળીને, ઢાંકણુ બહાર નીકળી ન જાય તેમ, પલ્લાથી બાંધી જમણા હાથે બાંધવી, જો ઝોળી બાંધવી ભૂલે તો દિવસ પડે. ઝોળીમાં એક ગાંઠ માર્યા બાદ ઢાંકણુ મૂક્યા વિના, બીજી ગાંઠ મારી દે, લોટ કે તપણીને દોરો નાંખવો ભૂલી જાય તો, તે વસ્તુ છોડી દેવી, પછીથી અન્ય વ્યક્તિ લઈને તેને આપે.. ઝોળીની ગાંઠ કે દોરો નાખ્યા પછી ઈરિયાવહિ કરવી ભૂલે તો સંઘટ્ટો જાય.. દાંડો લીધા બાદ, જ્યારે સંઘટ્ટ – આઉત્તવાણયના આદેશ માંગતા હોય, તે સમયે ડાબા પગના અંગુઠા પર દાંડો મૂકી, ડાબા હાથના અંગુઠે ટેકવી (શરીરથી દૂર) જમણા હાથમાં મુહપત્તિ રાખી ક્રિયા કરવી... દાંડો લીધા બાદ સંઘટ્ટો - આઉત્તવાણયના આદેશ માંગતા હોય ત્યારે કે પ્રારંભમાં મુહપત્તિના પડીલેહણ દરમ્યાન જો છીંક સંભળાય અર્થાતું; સંઘટ્ટો લેનારને સંપૂર્ણ વિધિ દરમ્યાન છીંક આવે તો સંઘટ્ટો જાય..
“ fપત્તિ યોગ: પીપનિ પાપને નષ્ટ કરવાની તાકાત જેમાં છે તે ચોમ
fઈનાં કૃત પ્રતિવન્ય સાચો સંચમી જ કુશળ ચોutી બની શકે. મવં યોજઃ ૩જ્યતે આત્માનો સમભાવ તે ચોગ
- આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.