Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 52
________________ જઘન્યથી વડી દીક્ષાના બીજા દિવસથી સાત આયંબિલ કરી શકાય છે. માંડલીના સાતે આયંબિલમાં અપવાદે ખાખરા - પાપડુ વાપરી શકાય છે. (હાલ વ્યવહાર નથી) માંડલીના જોગમાં ગોચરીમાં (આહારમાં) ક્લેવર નીકળે તો આલોચના આવે દિવસ પડે નહી.. ૧૦ડગલાં બહાર મુહપત્તિ વિના ભૂલથી જાય તો આલોચના આ દિવસ ન પડે.. પચ્ચખાણ પાર્યા બાદ ૧૭ ગાથા કહેવી ભૂલે, તો માત્ર આલોચના આવે. માંડલીયા જોગમાં ૧OOડગલાંમાં ગોચરી ગયેલ હોય અને મુહપત્તિ ભૂલી ગયેલ હોય અને ગોચરી વાપરી હોય તો આલોયણા આવ દિવસ ન પડે યોગમાં આગલા દિવસની સાંજની ક્રિયા કર્યા પછી સવારની ક્રિયા પૂર્વે થંડીલ ગયા હોય તો દિવસ પડે. 0 0 0 ઉત્કાલિક યોગ ૦ ૦ ૦ ઉત્કાલિક યોગમાં વૃદ્ધિ અને આલોયણાના દિવસે “વિધિ-અવિધિ દિન પેસરાવણી’ બોલવું. ૧૦પન્નામાં પહેલુ - છેલ્લું તથા વચમાં પાંચ તિથી આવે તો આયંબીલ કરવા અને બાકી નિવિઓ કરે (હાલમાં આયંબિલ - નિવિના ક્રમે થાય છે) માંડલીયા જોગ -નંદીના ૭ આયંબીલ - ૧૦પન્ના – ઉપાંગના ૧૪ આયંબીલમાં સમાનતા હોય છે જેમકે પ્રવેશ, ઉદેશ સમુદેશ - અનુજ્ઞા વિ. અનુષ્ઠાનની ક્રિયા, પણું, નંદીની ક્રિયા વિ., આચારિકની ગોચરી - પાણી, ૧૦ડગલાંની મર્યાદા વિ. સર્વત્ર સમાન સમજવી. પ્રથમ ચાર ઉપાંગના ચૌદ દિવસમાં સાત દિવસ ભર્યા બાદ કારણવશાત્ નીકળી શકાય નંદીના સાત આયંબિલમાં કારણવશાત્ નીકળવું પડે તો ફરીવાર એક સાથે જ કરવા પડે ૧૦પયન્ના અને માંડલીયા જગમાં વધુમાં વધુ ત્રણવાર પ્રવેશ અને ત્રણવાર નિષ્ક્રમણ કરી શકાય નંદી સૂત્ર - અનુયોગ સૂત્રના યોગમાં યોગવિધિ પ્રમાણે નંદી નથી તો પણ પરંપરા મુજબ નંદી કરાવાય છે.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94