________________
વેળા મુહપત્તિ કમ્મરે ખોસે પછી ઉપર પ્રમાણે પૂર્વવત બીજીવાર કાલ માંડલું કરે, આમ ત્રણ-ત્રણ-ત્રણ વાર મળી કુલ નવ વાર કાલ માંડલાં પૂર્ણ કરી જમણા હાથે ઓધાથી ડાબા પગના ઢીંચણને પ્રમાજી થાપ અને ડાબા હાથને ઉપાડે પછી દાંડી અને કે ઓવાથી પૂંજી દાંડી કાઢેને તેનું ૧૦બોલથી પડીલેહણ કરે, કે પૂંજી ફરી ત્યાં જ દાંડી ખોસે, પછી જમણી બાજુની કે પૂંજી દ્વિતીચ વેળા મુહપત્તિ બહાર કાઢે, ૫૦ બોલથી પડિલેહે, જગ્યા પૂંજી ડાબો હાથ થાપ, તુરંત ડાબો ઢીંચણ ઉપાડે, કે પૂંજી મુહપત્તિ ખોસે પછી તૃતીય વેળા ઉપરોક્ત વિધિ પ્રમાણે કાલ માંડલા કરે, આમ, નવવાર કાલ માંડલું પૂર્ણ કરે જમણા હાથે ઓઘાથી ડાબા પગના ઢીંચણને પ્રમાજી સ્થાપે ડાબા હાથને ઉપાડે બાદ ઓઘાથી બંને કેડ ને પૂજીને દાંડી ત: મુહપત્તિ બન્ને સાથે કાઢવા (જો બેમાંથી એક નીકળે અને એક રહી જાય અથવા આગળ પાછળ નીકળે તો પાટલી જાય) પછી દાંડી ૧૦ બોલથી પડીલેહ, પાટલી પૂંજી, પાટલી તથા બીજી દાંડી હાલે નહી તેમ તેના પર દાંડી મૂકે પછી બેઠાં - ઉભાં- ૧ - ૧ નવકારે પાટલી થાપે,
- કાલ માંડલું પૂર્ણ. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ કાલમાંડલા પડિક્કનું? “ઇચ્છે” ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ કાલમાંડલા પડિક્કમાવણી કાઉસ્સગ્ન કરું ? “ઇચ્છે' કાલમાંડલા પડિક્કમાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ... ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી ‘ણમો અરિહંતાણં’ બોલ્યા વગર કાઉસ્સગ્ન પારી પ્રગટ નવકાર.. પછી ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ સાય પડિક્કનું?‘ઇચ્છે' ખમાસમણ: “ઇચ્છાકારેણ સંદિસહ સક્ઝાય પડિક્કમાવણી કાઉસ્સગ્ન કરું?