Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 28
________________ ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો સઝાય સુજે? સર્વયોગીઓ : “સુજે' બોલે, (સઝાય પઠવતાં સુત્રો ઇત્યાદિ જે બોલે છે તે ‘સુજે' ન બોલે એકલા જઝાય પઠવતો હોઇએ તો પણ ‘સુજે’ બોલવાનું નહી.) ભગવદ્ !મું સઝાય સુદ્ધ”બોલે.. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય કરું” “ઇચ્છે” ઉભડક પગે બેસીને ૧ નવકાર, “ધમ્મો મંગલ. ની પાંચ ગાથા બોલે પછી બે વાંદણાં દેવા.. ઉભા રહીને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? “ઇચ્છે” ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ‘ઇચ્છે” ખમાસમણ : જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્ પછી જમણો હાથ સવળો રાખી ૧ નવકારે પાટલી ઉત્થાપે * બે સખ્તાય સાથે પઠવવી હોય તો ‘બેસણે હાઉંના'' આદેશ સુધી બોલ્યા બાદ તુરંત “ખમાસમણ દઇ ‘ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ‘ઇચ્છે” કહી મહપત્તિનું પડિલેહણ – વાંદણાથી લઈ યાવત્ અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ્' પર્યત કહી એક નવકારથી પાટલી ઉત્થાપવા સુધી બોલવું (માત્ર ફર્ક એટલો પડે કે પાટલી ઉત્થાપવાની, બે વાર પડીલેહવાની તથા થાપવાની વિધિ નહી આવે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94