________________
ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો સઝાય સુજે? સર્વયોગીઓ : “સુજે' બોલે, (સઝાય પઠવતાં સુત્રો ઇત્યાદિ જે બોલે છે તે ‘સુજે' ન બોલે એકલા જઝાય પઠવતો હોઇએ તો પણ ‘સુજે’ બોલવાનું નહી.)
ભગવદ્ !મું સઝાય સુદ્ધ”બોલે.. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય કરું” “ઇચ્છે” ઉભડક પગે બેસીને ૧ નવકાર, “ધમ્મો મંગલ. ની પાંચ ગાથા બોલે પછી બે વાંદણાં દેવા.. ઉભા રહીને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? “ઇચ્છે” ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ‘ઇચ્છે” ખમાસમણ : જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્ પછી જમણો હાથ સવળો રાખી ૧ નવકારે પાટલી ઉત્થાપે
* બે સખ્તાય સાથે પઠવવી હોય તો ‘બેસણે હાઉંના'' આદેશ સુધી બોલ્યા બાદ તુરંત “ખમાસમણ દઇ ‘ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ‘ઇચ્છે” કહી મહપત્તિનું પડિલેહણ – વાંદણાથી લઈ યાવત્ અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ્' પર્યત કહી એક નવકારથી પાટલી ઉત્થાપવા સુધી બોલવું (માત્ર ફર્ક એટલો પડે કે પાટલી ઉત્થાપવાની, બે વાર પડીલેહવાની તથા થાપવાની વિધિ નહી આવે.