Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 14
________________ કાલગ્રહી (ઊભા-ઊભા) “પભાઈ કાલ લેવાવણી કરેમિ કાઉસ્સગં.. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ન કરે (તે કાઉસ્સગ્ન દરમ્યાન દાંડીધર કાલગ્રહીના ખભા મુહપત્તિ દ્વારા ૩ વાર પૂંજે) ‘ણમો અરિહંતાણં' બોલ્યા વગર કાઉસ્સગ્ગ પારીપ્રગટ લોગસ્સ “સાગરવર ગંભીરા.” સુધીનો જ બોલવો... તથાઅનંતર પણે “ધમ્મો મંગલની સત્તર ગાથા..નિગ્નથાણું મહેસિણ સુધીની બોલે (બાદ દાંડીધર ઓઘા દ્વારા કાલગ્રહીના પગપુંજી આગળની જગ્યા પૂંજી આપે એટલે) દિશા ફેરવીકાલગ્રહ : ઉપર મુજબ “પભાઈકાલ લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ... ૧ નવકાર ખભાની પ્રમાર્જનાપ્રગટ લોગસ્સ “સાગરવર ગંભીરા... સુધી અનંતર ૧૭ ગાથા, આ પ્રમાણે બાકીની ૩ બાજુ કુલ મળી ચારે દિશામાં તે વિધિ પ્રમાણે કરે.. પરંતુ ચોથી વારની ૧૭ ગાથાના અંતે નિમ્પ્રથાણું મહેસિણું' બોલી તુરંત કાલગ્રહી (કાઉસ્સગ્ગ મુદ્રાએ) ૧ નવકારનો કાઉસ્સગ્ન કરે, ઉપર ‘ણમો અરિહંતાણં” કીધા વગરકાઉસ્સગ્ન પારી પ્રગટ ૧ નવકાર બોલે પછી કાલગ્રહી: “મFણ વંદામિ “ઇચ્છે” આસજ્જ - આસજ્જ - આસજ્જ નિશીહિ'(ત્રણવાર) બોલતાં કાલગ્રહી પાટલી તરફ જાય... (ખાસ :- અત્રે ‘વર્સિઆએ પદ ન બોલવું) (ત્યારબાદ દાંડીધર તેમ જ બોલતો પોતાની જગાએ પાછો આવશે) કાલગ્રહી: પાટલી પાસે પહોંચી“નમો ખમાસમણાણ” કહે પછી કાલગ્રહી ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ઈરિયાવહિયં પડિક્કમામિ, ઇચ્છે' ઈરિયાવહિયાએ તસ્સઉત્તરી. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ન ‘ણમો અરિહંતાણં બોલ્યા વિના પારીપ્રગટ.. ૧ નવકાર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94