Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 20
________________ પછી દાંડીધર ઉભો થાય એટલે દાંડીધર - કાલગ્રહી બંને જણ સાથે નવકારથી ઉભા-ઉભા સ્થાપે બંને જણ સાથે ખમાસમણ આપે ખમાસમણ દીધા બાદ દાંડીધર: “ઇચ્છાકારેણ સંદિસહપભાઈકાલપડિહરું? (કાલગ્રહી : ‘પડીહરો’ કહે પછી) દાંડીધર : “ઇચ્છે” મર્થીએણ વંદામિ આવસ્સિઆએ ઇચ્છે” બોલે, હવે મુખ પલટાવી“આસજ્જ-આસજ્જ-આસજ્જ નિસીહિ' એમ ત્રણવાર બોલતાં-બોલતાં પૂર્વ દિશા તરફ સ્વસ્થાનથી તિર્થો વિદિશામાં જાય અંતે “નમો ખમાસમણાણે” કહી કાલગ્રહી આવે ત્યાં સુધી ઊભો રહે. (કાલગ્રાહી : પૂર્વોક્ત દાંડીધરની પ્રક્રિયા પ્રમાણે બોલવા પૂર્વક પૂર્વ દિશા તરફ વિદિશામાં આવી દાંડીધરની સન્મુખ આવી દાંડીધર ફરી ન આવે ત્યાં સુધી ઊભો રહે). દાંડીધર : પુનઃ “મFએણ વંદામિ આવસ્તિઓએ ઇચ્છે” બોલી આસજ્જ-આસ-આસજ્જ નિસાહિ” એમ ત્રણવાર બોલતાં બોલતાં પશ્ચિમ દિશા તરફ પાટલી-સ્થાપનાચાર્યજી જ્યાં છે ત્યાં આવી“નમો ખમાસમણાણ” બોલે બાદ દાંડીધર ખમાસમણ દઈ“ઇચ્છાકારેણ સંદિસહપભાઈકાલ* વારવટું ?” (ત્યારે અન્ય યોગીઓ તથા કાલગ્રહી ‘વારવટ્ટ” બોલે, અન્ય યોગીઓ ન હોય તો માત્ર ‘હું” કારો ભણે બાદ) દાંડીધર : પુનઃ “મFણ વંદામિ આવસિઆએ ઇચ્છે” બોલી ત્રણવાર “આસજ્જ-આસજ્જ-આસજ્જ નિસાહિ” બોલતાં પૂર્વ દિશા તરફ તિર્થો દિશા તરફ જઈ કાલગ્રહીની સન્મુખ આવી“નમો ખમાસમણાણે” બોલી તે સ્થાને ઊભો રહે બાદ..

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94