Book Title: Bruhad Gujarat kosha Part 2
Author(s): Keshav Shastri
Publisher: University Granth Nirman Board

Previous | Next

Page 1248
________________ સ્વામિ-દ્રોહ પ્રત્યયના પ્રકાર). (ન્યા.) સ્વામિ-દ્રોહ છું. [સં. સ્વામૈિન્ + ટ્રો] પાતાના માલિક કે શેઠને ઉદ્દેશી કરેલી બેવફાઈ સ્વામિદ્રોહી વિ. [સં.,પું.] પેાતાના માલિક કે શેઠ તરફ એવકા, સ્વામીના દ્રોહ કરનાર સ્વામિ-નાથ પું. [સં.] પતિ, ધણી સ્વામિ-નારાયણ પું, [×.] એ નામના એક વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક ઉદારમતવાદી શ્રીસહજાનંદ સ્વાૌ(નું વ્યાપક એ નામ.) (સંજ્ઞા) સ્વામિનારાયણ-પંથ (પત્થ) પું. [ + જએ પંથ.’] સ્વામિનારાયણુ-સંપ્રદાય (-સમ્પ્રદાય) પું. [સં.] સહાનંદ સ્વામીના સ્થાપેલા એક વૈષ્ણવ સંપ્રદાય, ઉદ્ધવ-સંપ્રદાય સ્વામિનરાયણિયું વિ. [+ ગુ. 'યું' ત.પ્ર.] સ્વામિનારાયણ સંપ્રદાયનું, એ સંપ્રદાયનું અનુયાયી. [-યા (૩.પ્ર.) હિસાબી માણસ, ગણતરીબાજ] સ્વામિનારાયણી વિ. [ +. ' ત.પ્ર.], "ણીય વિ. [સં.] સ્વામિનારાયણનું. (૨) સ્વામિનારાયણ-સંપ્રદાયનું સ્વામિ-નિષ્ડ વિ. સં. સ્વામિન્ + નિષ્ઠા, બ. ત્રી.] પેાતાના માલિકમાં આસ્થા અને ભાવવાળુ, નિમકહલાલ, ‘લોયલ’ સ્વામિ-નિષ્ઠા સી. સી. [સં. રમન્ + નિષ્ઠા] માલિકમાં આસ્થાવાળા ભાવ, નિમકહલાલી, ‘લાયટી' સ્વામિની વિ., સી. [સં] સ્વામીની પત્ની, શેઠાણી. (૨) શ્રીકૃષ્ણની ગેાપ-રાજ્ઞી રાધા. (સંજ્ઞા.) (પુષ્ટિ ) સ્વામિની-છ ન., ખ.વ. [ + જએ ‘જી' (માનાર્થે).] જુએ ‘સ્વામિની(ર).’ સ્વામિ-પંથી (-પથી) વિ. [સં. સ્વમિન્ + જુએ ‘પંથી.’] જુએ ‘સ્વામિનારાયણિયું.' સ્વામી પું [સં.] પ્રભુ, ઉપરી, માલિક, (ર) પતિ, ષણી, ખાવિંદ, (૩) કાર્ત્તિકેય. (સંજ્ઞા.) (૪) સંન્યાસી, વિરક્ત સ્વાસ્થ્ય ન. [સં.] સ્વામીપણું, માલિકી, માલકી સ્વાયત્ત વિ. સં. સ્વ + આયત) પોતાના હાથમાં રહેલું, સ્વાધીન, વવશ, સ્વસત્તાક. એંટીને મસ' સ્વાયત્તી-કરણ ન. [સં.] પેાતાની સત્તામાં લેવું એ, એકાધિકાર, માનાપાલી' ૨૨૮૩ સ્વાયંભુવ (સ્વાયમ્ભવ), ॰મનુ પું. [સં.] પૌરાણિક માન્યતા પ્રમાણે બ્રહ્માના પુત્ર, પહેલા મનુ (સંજ્ઞા.) સ્વારસ્ય ન. [સં.] તાત્પર્ય, હાર્દ, રહસ્ય, મર્મ, ખૂબી સ્વારાજ્ય ન. [સં.] ઇંદ્રની સત્તા. (ર) સ્વર્ગ. (૩) બ્રહ્મ સાથેની એકાત્મકતા. (વેદાંત.) સ્વાર ચિષ, ” મનુ રી. [સં.] પૌરાણિક માન્યતા પ્રમાણે ચોદ મનુમાંના બીજો મનુ. (સંજ્ઞા.) સ્વાર્થે પું, [સં. સ્વ + શ્ર^] પેાતાના સ્વાભાવિક માચના, (૨) પાતાની માલિકીનું ધન. (૩) પોતાની મતલખ, પોતાનું હિત, પોતાના કે અંગત હેતુ. (૪) એકલપેટાપણું, (૫) (લ) લેલ સ્વાર્થ-ક વિ. [સં.] પોતાના જ માચનાવાળું, શબ્દા પેાતાના જ અર્થ બતાવનાર. (વ્યા.) સ્વાર્થ-ત્યાગ હું [સં.] પેાતાની મતલબ કે હિતને છેડી Jain Education International_2010_04 સ્વાંતઃસુખ દેવાની ક્રિયા, પેાતાના લાભ જતા કરવા એ. (૨) આત્મ-ભેગ બલિદાન, આત્મ-સમર્પણ, આપ-ભાગ સ્વાર્થ-ત્યાગી વિ. [સં.,પું.] સ્વાર્થ-ત્યાગ કરનારું સ્વાર્થ-દષ્ટિ ી. [સં.] પોતાના લાભ જોવાની જ નજર, ખાએશ સ્વાર્થ-પટ્ટુ વિ. [સં] સ્વાર્થ સાધવામાં કુશળ સ્વાર્થ-પર, -રાયણ વિ. [સં.] સ્વાર્થમાં રચ્યું પચ્યું રહેનારું, આપ મતલબી, સ્વાર્થી * સ્વાર્થ-પ્રિય વિ [સં.,.ગૌ.] પોતાના લાભની વાતને જ પસંદ કરનાર [જ સમગ્ર સ્વાર્થ-બુદ્ધિ સ્વાર્થ-વૃત્તિ હી. [સં.] પેાતાના લાભ જેવાની સ્વાર્થ-સાધક વિ. [સં.], સ્વાર્થ-સાધુ વિ. [+જુએ ‘સાધવું' + ગુ. ‘' કુ.પ્ર.] પોતાના લાભ સાધ્યા કરનારું સ્વાર્થાનુમાન ન. [ + સં. અનુ-માન], સ્વાર્થાનુમિતિ શ્રી, [ + સં. અનુ-મિત્તિ] સામાના અર્થમાંના સામ્યથી પોતાને અર્થ કરવાની ક્રિયા, અનુભવથી ન્યાતિ ઘડવાની ક્રિયા. (તર્ક.) સ્વાર્થાય (સ્વાર્થાન્ધ-) વિ. [ + . અન્ય] માત્ર પોતાની મતલબને જોનારું, તદન સ્વાર્થ-પ્રરાયણ, અત્યંત સ્વાર્થી [(યા.) સ્થાર્થિક વિ. [સં.] જુએ સ્વ-વાચક’-સ્વાર્થવાચક.’ સ્વાર્થી વિ. સં. સ્વ + †, પું.], થાકું વિ.સં. સ્વાર્થ + ગુ. ઈલું' ત.પ્ર.] જુએ ‘સ્વાર્થ-પર.’ સ્વાર્પણ ન. [સં. સ્વ + અîળ] પોતાની જાત અપી દેવી એ, આત્મ-સમર્પણ, આત્મ-ત્યાગ. આપ-ભેગ સ્વાર્પણ-શીલ વિ. [સં.] સ્વાર્પણ કરવા ટેવાયેલું, દરેક સમયે જાતના ભાગ આપવા તત્પર સ્વાવલંબ (-લખ) પું., -અન (-લમ્બન) ન. [સં. સ્વ + મન-૭૬,-વન] પોતાની નત ઉપર જ આધાર, સ્વાશ્રય સ્વાવલંબી (-લમ્બી) વિ. [સં.] માત્ર પોતાના ઉપર જ આધાર રાખનારું, સ્વાશ્રયી સ્વાશ્રય પું. [ + સં. સ્વ + મા-શ્ર] જુએ ‘સ્વાવલંબ.’ સ્વાશ્રયી વિ. [સં] જુએ ‘સ્વાવલંખી.' સ્વાસ્થ્ય ન. [સં.] સ્વસ્થતા, શરીરની સારી તાંબયત. સ્વાસ્થ્ય-કર, સ્વાસ્થ્ય-કારક વિ. [ä ], સ્વાસ્થ્ય કારી વિ. [સં.,પું.], સ્વાસ્થ્ય-દાયક વિ. [સં.], સ્વાસ્થ્ય-દાયી વિ. [સં.,પું.] સ્વસ્થ-તા લાવી આપનારું, આăાગ્ય-પ્રદ સ્વાહા કે. પ્ર. [સં.] વેદીમાં હૈ।મ કરતી વેળા ખેલાતા ઉદ્દગાર. (૨) સ્ત્રી. પૌરાણિક માન્યતા પ્રમાણે અનિદેવની પત્ની. (સંજ્ઞા.) [॰ કરવું (રૂ.પ્ર.) બીજાનું એળવવું. ” થઈ જવું (રૂ.પ્ર.) પાયમાલ થઈ જવું. (૨) ભરપાઈ જવું] સ્વાહાકાર પું. [સં.] ‘સ્વાહા’ એવા ઉદ્ગાર સ્વાહાલી સ્ત્રી. આધ્રકાના પૂર્વ કિનારે ખેલાતી એક મિશ્ર ભાષા કે ખેાલી. (સંજ્ઞા.) સ્વાંગ (સ્વ) ન. [સં. સ્વ + અજ્ઞ] પોતાનું શરીર, (૨) પું શરીર ઉપર પહેરવામાં આવતા પાશાક, સેાંગ. (નાય.) (૩) સ્વરૂપ, (૪) વિ. પોતાની માલિકીનું, સુવાંગ સ્વાંતઃસુખ (સ્વાન્તઃ) ન. [સં. સ્વ + અન્તર્ + ZG] સંધિથી પોતાના મનનું સુખ, પોતાના મનને આનંદ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1246 1247 1248 1249 1250 1251 1252 1253 1254 1255 1256 1257 1258 1259 1260 1261 1262 1263 1264 1265 1266 1267 1268 1269 1270 1271 1272 1273 1274 1275 1276 1277 1278 1279 1280 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294