________________
સ્વામિ-દ્રોહ
પ્રત્યયના પ્રકાર). (ન્યા.) સ્વામિ-દ્રોહ છું. [સં. સ્વામૈિન્ + ટ્રો] પાતાના માલિક કે શેઠને ઉદ્દેશી કરેલી બેવફાઈ સ્વામિદ્રોહી વિ. [સં.,પું.] પેાતાના માલિક કે શેઠ તરફ એવકા, સ્વામીના દ્રોહ કરનાર સ્વામિ-નાથ પું. [સં.] પતિ, ધણી સ્વામિ-નારાયણ પું, [×.] એ નામના એક વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક ઉદારમતવાદી શ્રીસહજાનંદ સ્વાૌ(નું વ્યાપક એ નામ.) (સંજ્ઞા) સ્વામિનારાયણ-પંથ (પત્થ) પું. [ + જએ પંથ.’] સ્વામિનારાયણુ-સંપ્રદાય (-સમ્પ્રદાય) પું. [સં.] સહાનંદ સ્વામીના સ્થાપેલા એક વૈષ્ણવ સંપ્રદાય, ઉદ્ધવ-સંપ્રદાય સ્વામિનરાયણિયું વિ. [+ ગુ. 'યું' ત.પ્ર.] સ્વામિનારાયણ સંપ્રદાયનું, એ સંપ્રદાયનું અનુયાયી. [-યા (૩.પ્ર.) હિસાબી માણસ, ગણતરીબાજ] સ્વામિનારાયણી વિ. [ +. ' ત.પ્ર.], "ણીય વિ. [સં.] સ્વામિનારાયણનું. (૨) સ્વામિનારાયણ-સંપ્રદાયનું સ્વામિ-નિષ્ડ વિ. સં. સ્વામિન્ + નિષ્ઠા, બ. ત્રી.] પેાતાના માલિકમાં આસ્થા અને ભાવવાળુ, નિમકહલાલ, ‘લોયલ’
સ્વામિ-નિષ્ઠા સી. સી. [સં. રમન્ + નિષ્ઠા] માલિકમાં
આસ્થાવાળા ભાવ, નિમકહલાલી, ‘લાયટી' સ્વામિની વિ., સી. [સં] સ્વામીની પત્ની, શેઠાણી. (૨) શ્રીકૃષ્ણની ગેાપ-રાજ્ઞી રાધા. (સંજ્ઞા.) (પુષ્ટિ ) સ્વામિની-છ ન., ખ.વ. [ + જએ ‘જી' (માનાર્થે).] જુએ ‘સ્વામિની(ર).’ સ્વામિ-પંથી (-પથી) વિ. [સં. સ્વમિન્ + જુએ ‘પંથી.’] જુએ ‘સ્વામિનારાયણિયું.'
સ્વામી પું [સં.] પ્રભુ, ઉપરી, માલિક, (ર) પતિ, ષણી, ખાવિંદ, (૩) કાર્ત્તિકેય. (સંજ્ઞા.) (૪) સંન્યાસી, વિરક્ત સ્વાસ્થ્ય ન. [સં.] સ્વામીપણું, માલિકી, માલકી સ્વાયત્ત વિ. સં. સ્વ + આયત) પોતાના હાથમાં રહેલું, સ્વાધીન, વવશ, સ્વસત્તાક. એંટીને મસ' સ્વાયત્તી-કરણ ન. [સં.] પેાતાની સત્તામાં લેવું એ, એકાધિકાર, માનાપાલી'
૨૨૮૩
સ્વાયંભુવ (સ્વાયમ્ભવ), ॰મનુ પું. [સં.] પૌરાણિક માન્યતા પ્રમાણે બ્રહ્માના પુત્ર, પહેલા મનુ (સંજ્ઞા.) સ્વારસ્ય ન. [સં.] તાત્પર્ય, હાર્દ, રહસ્ય, મર્મ, ખૂબી સ્વારાજ્ય ન. [સં.] ઇંદ્રની સત્તા. (ર) સ્વર્ગ. (૩) બ્રહ્મ સાથેની એકાત્મકતા. (વેદાંત.)
સ્વાર ચિષ, ” મનુ રી. [સં.] પૌરાણિક માન્યતા પ્રમાણે ચોદ મનુમાંના બીજો મનુ. (સંજ્ઞા.)
સ્વાર્થે પું, [સં. સ્વ + શ્ર^] પેાતાના સ્વાભાવિક માચના, (૨) પાતાની માલિકીનું ધન. (૩) પોતાની મતલખ, પોતાનું હિત, પોતાના કે અંગત હેતુ. (૪) એકલપેટાપણું, (૫) (લ) લેલ
સ્વાર્થ-ક વિ. [સં.] પોતાના જ માચનાવાળું, શબ્દા પેાતાના જ અર્થ બતાવનાર. (વ્યા.) સ્વાર્થ-ત્યાગ હું [સં.] પેાતાની મતલબ કે હિતને છેડી
Jain Education International_2010_04
સ્વાંતઃસુખ
દેવાની ક્રિયા, પેાતાના લાભ જતા કરવા એ. (૨) આત્મ-ભેગ બલિદાન, આત્મ-સમર્પણ, આપ-ભાગ સ્વાર્થ-ત્યાગી વિ. [સં.,પું.] સ્વાર્થ-ત્યાગ કરનારું સ્વાર્થ-દષ્ટિ ી. [સં.] પોતાના લાભ જોવાની જ નજર,
ખાએશ
સ્વાર્થ-પટ્ટુ વિ. [સં] સ્વાર્થ સાધવામાં કુશળ સ્વાર્થ-પર, -રાયણ વિ. [સં.] સ્વાર્થમાં રચ્યું પચ્યું રહેનારું, આપ મતલબી, સ્વાર્થી
*
સ્વાર્થ-પ્રિય વિ [સં.,.ગૌ.] પોતાના લાભની વાતને જ પસંદ કરનાર [જ સમગ્ર સ્વાર્થ-બુદ્ધિ સ્વાર્થ-વૃત્તિ હી. [સં.] પેાતાના લાભ જેવાની સ્વાર્થ-સાધક વિ. [સં.], સ્વાર્થ-સાધુ વિ. [+જુએ ‘સાધવું' + ગુ. ‘' કુ.પ્ર.] પોતાના લાભ સાધ્યા કરનારું સ્વાર્થાનુમાન ન. [ + સં. અનુ-માન], સ્વાર્થાનુમિતિ શ્રી, [ + સં. અનુ-મિત્તિ] સામાના અર્થમાંના સામ્યથી પોતાને અર્થ કરવાની ક્રિયા, અનુભવથી ન્યાતિ ઘડવાની ક્રિયા. (તર્ક.) સ્વાર્થાય (સ્વાર્થાન્ધ-) વિ. [ + . અન્ય] માત્ર પોતાની મતલબને જોનારું, તદન સ્વાર્થ-પ્રરાયણ, અત્યંત સ્વાર્થી
[(યા.)
સ્થાર્થિક વિ. [સં.] જુએ સ્વ-વાચક’-સ્વાર્થવાચક.’ સ્વાર્થી વિ. સં. સ્વ + †, પું.], થાકું વિ.સં. સ્વાર્થ + ગુ. ઈલું' ત.પ્ર.] જુએ ‘સ્વાર્થ-પર.’ સ્વાર્પણ ન. [સં. સ્વ + અîળ] પોતાની જાત અપી દેવી એ, આત્મ-સમર્પણ, આત્મ-ત્યાગ. આપ-ભેગ સ્વાર્પણ-શીલ વિ. [સં.] સ્વાર્પણ કરવા ટેવાયેલું, દરેક સમયે જાતના ભાગ આપવા તત્પર
સ્વાવલંબ (-લખ) પું., -અન (-લમ્બન) ન. [સં. સ્વ + મન-૭૬,-વન] પોતાની નત ઉપર જ આધાર, સ્વાશ્રય સ્વાવલંબી (-લમ્બી) વિ. [સં.] માત્ર પોતાના ઉપર જ આધાર રાખનારું, સ્વાશ્રયી
સ્વાશ્રય પું. [ + સં. સ્વ + મા-શ્ર] જુએ ‘સ્વાવલંબ.’ સ્વાશ્રયી વિ. [સં] જુએ ‘સ્વાવલંખી.' સ્વાસ્થ્ય ન. [સં.] સ્વસ્થતા, શરીરની સારી તાંબયત. સ્વાસ્થ્ય-કર, સ્વાસ્થ્ય-કારક વિ. [ä ], સ્વાસ્થ્ય કારી વિ. [સં.,પું.], સ્વાસ્થ્ય-દાયક વિ. [સં.], સ્વાસ્થ્ય-દાયી વિ. [સં.,પું.] સ્વસ્થ-તા લાવી આપનારું, આăાગ્ય-પ્રદ સ્વાહા કે. પ્ર. [સં.] વેદીમાં હૈ।મ કરતી વેળા ખેલાતા ઉદ્દગાર. (૨) સ્ત્રી. પૌરાણિક માન્યતા પ્રમાણે અનિદેવની પત્ની. (સંજ્ઞા.) [॰ કરવું (રૂ.પ્ર.) બીજાનું એળવવું. ” થઈ જવું (રૂ.પ્ર.) પાયમાલ થઈ જવું. (૨) ભરપાઈ જવું] સ્વાહાકાર પું. [સં.] ‘સ્વાહા’ એવા ઉદ્ગાર સ્વાહાલી સ્ત્રી. આધ્રકાના પૂર્વ કિનારે ખેલાતી એક મિશ્ર ભાષા કે ખેાલી. (સંજ્ઞા.)
સ્વાંગ (સ્વ) ન. [સં. સ્વ + અજ્ઞ] પોતાનું શરીર, (૨) પું શરીર ઉપર પહેરવામાં આવતા પાશાક, સેાંગ. (નાય.) (૩) સ્વરૂપ, (૪) વિ. પોતાની માલિકીનું, સુવાંગ સ્વાંતઃસુખ (સ્વાન્તઃ) ન. [સં. સ્વ + અન્તર્ + ZG] સંધિથી પોતાના મનનું સુખ, પોતાના મનને આનંદ
For Private & Personal Use Only
www.jainelibrary.org