________________
૧) ભBત અn બગવાડા
ભૂમિકા :
આત્મકલ્યાણની શ્રેણીને પામવા માટે ભારતીય તત્વજ્ઞાનીએએ મુખ્ય ત્રણ પ્રકારની સાધનાપદ્ધતિઓને સ્વીકાર કરે રવામાં આવે છે. ભક્તિમાર્ગની સાધના, જ્ઞાનમાર્ગની સાધના અને એગમાર્ગની સાધના. પ્રાથમિક ભૂમિકાઓમાં ચિત્તશુદ્ધિને માટે નિસ્વાર્થ સેવાને પણ ઉપકારી જાણીને ઘણા તત્વવિચારકોએ નિષ્કામ કમગને પણ એક વિશિષ્ટ સાધનાપદ્ધતિ તરીકે સ્વીકારેલ છે. વ્યાખ્યા :
પ્રસ્તુત ગ્રંથમાં અધ્યાત્મ દષ્ટિકેણને મુખ્ય રાખીને આપણે ભક્તિમાર્ગની આરાધનાની સર્વતમુખી વિચારણા કરવાના છીએ. પરમાત્મા પ્રત્યેના દિવ્ય પ્રેમને ભક્તિ કહેવામાં આવે છે, આ પ્રેમ-ભક્તિની આરાધના દરમ્યાન જ્યારે આ લેકની અને પરકની સર્વ ઈચ્છાઓને ત્યાગ કરવામાં આવે છે ત્યારે તે નિર્મળ ભક્તિ શીધ્ર ચિત્તશુદ્ધિનું કારણ બને છે અને સાધક-ભક્ત આત્મકલ્યાણના માર્ગે ત્વરિત ગતિથી પ્રયાણ કરી શકે છે. આ કક્ષાએ બે વસ્તુ સારી રીતે જાણી લેવી જોઈએઃ (૧) ભક્ત કેવા
૧. તે ભક્તિ પરમાત્મામાં પરમ પ્રેમ કરવારૂપ છે, કોઈ સુપાત્રમાં કયારેક પ્રગટે છે, અતિસક્સ અને અનુભવરૂપ છે.
-ભક્તિસૂત્ર નં. ૨-૫૩-૫૪: શ્રી નારદજી વિરચિત. ૨, પરમાત્મા (અરિહંત), આચાર્ય, વિશિષ્ટ શાસ્ત્રજ્ઞ તથા પ્રવચન અમે વિશુદ્ધ પ્રેમ તે ભક્તિ છે–સર્વાર્થસિદ્ધિ -૨૪: શ્રી પૂજ્યપાદ સ્વામી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org