Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
ભજન-ધૂન-પદ-સંચય
(૫૨)
છેપરમાત્મ–આરતી # જય જય અવિકારી, સ્વામી જય જય અવિકારી હિતકારી ભયહારી (૨) શાશ્વત સ્વવિહારી છે જય જય૦ કામ ક્રોધ મદ લેભ ન માયા
સમરસ સુખધારી સ્વામી સમરસ સુખધારી ધ્યાન તુમ્હારા પાવન (૨)
સકલ કલેશહારી... જય જય૦
હે સ્વભાવમય જિન તુમી ચીના ”
ભવ સંતતિ ટારી સ્વામી ભવસંતતિ તારી તુવ ભૂલત ભવ ભટકત (૨)
સહત વિપત ભારી... જય જય૦ પર સંબંધ બંધ દુખ કારણ, કરત અહિત ભારી, સ્વામી કરત અહિત ભારી પરમ બ્રહ્મકા દર્શન (૨)
ચહુંગતિ દુખહારી... જય જય૦ જ્ઞાનમૂર્તિ હે સત્ય સનાતન મુનિમન સંચારી સ્વામી મુનિમન સંચારી નિર્વિકલ્પ શિવનાયક (૨)
શુચિગુણ ભંડારી... જય જય૦ બસે બડે હે સહજ જ્ઞાનઘન
સહજ શાંતિચારી સ્વામી સહજ શાંતિચારી ટલે ટહૈ સબ પાતક (૨)
પરબલ બલધારી જય જય૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ce794bfbd5b114226c326e1ca3ceb3a71c6e8054140ef79a33ec612497945596.jpg)
Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196