Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 192
________________ ભજન-ધૂન-૧દસંચય (૧૦) મન વાળ્યું વળે સદ્ગુરુવરથી-(૨) અભ્યાસ અને વૈરાગ્ય થકી-(૨) મન વાળ્યું. સદ્ગુરુવરથી નિજ અનુભવથી-(૨) મન વાળ્યું. (૧૧) પ્રભુ! અંતરયામી દેવ અહો!–(૨) ધ્રુવ મુનિપુંગવ! પ્રેરક, નાથ અહે, મમ જીવનકે અધિનાયક હે; ચિત્ત-શાંતિનિકેતન! પ્રેમનિધે! મમ મંદિરકે ઉજિયારે છે–પ્રભુ, પિતુ માતુ સહાયક સ્વામિ સખા, તુમ હી એક નાથ હમારે હે; જિનકે કછુ ઔર આધાર નહીં તિનકે તુમ હી રખવારે છે–પ્રભુ, જગ આશ્રય! જગપતિ! જગવંદન! તુમ અનુપમ અલખ નિરંજન હે; અબ આય પડે તુમ ચરણે મેં ભવસે તુમ હમકે પાર કરે–પ્રભુ, (૧૨) ઋષભ જય, પ્રભુ પારસ જય જય-(૨) મહાવીર જય, ગુરૂ ગૌતમ જય જય-(૨) (૧૩) દર્શન જ્ઞાન રમણ એક્તાન, કરતાં પ્રગટે અનુભવજ્ઞાન દેહ આત્મ જેમ પગને મ્યાન, ટળે ભ્રાંતિ અવિરતિ અજ્ઞાન ૧ સાતા દ્રષ્ટા શાશ્વત ધામ, સચ્ચિદાનંદ છું આતમરામ ધ્યાતા, ધ્યાન, ધ્યેય ગતકામ, હું સેવક ને હું છું સ્વામ ારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196