Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 159
________________ ભક્તિમાર્ગની આરાધના તારું મુખડું પ્રભુજી હું જોયા કરું, રાત દહાડે ભજન તારાં બેલ્યા કરું, રહે અંત સમય તારું ધ્યાન પ્રભુ એવું માગું છું. મારી આશા નિરાશા કરજે નહિ, મારા અવગુણ હૈયામાં ધરજે નહિ, શ્વાસે શ્વાસે રહે તારું નામ પ્રભુ એવું માગું છું. મારાં પાપ ને તાપ શમાવી દેજે, તારા ભક્તોને શરણમાં રાખી લેજે, આવી દેજે દરશન દાન પ્રભુ એવું માગું છું. (ગઝલ) તુમ્હારે દર્શ બિન સ્વામી, મુઝે નહિ ચેન પડતી હૈ, છબી ઘેરાગ તેરી સામને, આખકે ફિરતી હૈ. (ટેક) નિરાભૂષણ વિગત દૂષણ, પરમ આસન મધુર ભાષણ નજર તેને કી નાસા કી, અની પર સે ગુજરતી હૈ. ૧ નહીં કર્મો કા ડર હમકે, કિ જબ લગ ધ્યાન ચરણન મેં તેરે દર્શન સે સુનતે હૈ, કરમ રેખા બદલતી હૈ, ૨ મિલે ગર સ્વર્ગ કી સમ્પત્તિ, અચશ્મા કૌનસા ઇસ મેં, તુમ્હ જે નયન ભર દેખે, ગતી દુરગતિ કી ટરતી હૈ. ૩ હજારે મૂર્તિમાં હમને બહુતસી, જગત મેં દેખી, શાંત મૂરત તુમ્હારીસી, નહીં નજરે મેં ચઢતી હૈ. ૪ જગત સિરતાજ હે જિનરાજ, “સેવક કે દરશ દીજે; તુમ્હારા કયા બિગડતા હૈ, મેરી બિગડી સુધરતી હૈ. ૫ (રાગ મિશ્ર ઝિંઝટી–તાલ કરવા) પરમ કૃપાળુ દીન દયાળુ, જીવનના આધાર પ્રભુજી, સચરાચર જગદીશ્વર ઈશ્વર, ઘટઘટમાં વસનાર. પ્રભુજી. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196