Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
ભકિતમાર્ગની આરાધના
આત્મા અને આત્મજ્ઞાન સંબંધી પદે
(૩૬) (રાગ મિશ્ર પહાડી-તાલ કરવા) અલખ નિરંજન આત્મ જ્યોતિ
સંતે તેનું ધ્યાન ધરે આ રે કાયા ઘર આતમ હીરે
ભૂલી ગયા ભવમાંહી ફરો...અલખ૦ ધ્યાન ધારણ આતમ પદની
કરતાં ભ્રમણ મિટ જાવે આત્મ તત્વની શ્રદ્ધા હવે તે
અનહદ આનંદ મન પાવે...અલખ૦ વિષયારસ વિષ સરીખે લાગે
ચેન પડે નહિ સંસારે જીવન મરણ પણ સરખું લાગે
આતમપદ ચીને ત્યારે......અલખ૦ હલકો નહિ ભારે એ આતમ
કેવળ જ્ઞાન તણે દરિયે બુદ્ધિસાગર પામતા તે
ભવસાગર ક્ષણમાં તરિયે....અલખ૦ . (૩૭)
- આત્મકતન
(રાગ મિશ્ર પીલુ-તાલ કરવા) હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આતમરામ. ટેક
મેં વહ હું જે હૈ ભગવાન, જે મેં હું વહ હૈ ભગવાન, - અંતર યહી ઊપરી જાન, વે વિરાગ હૈં રાગ વિતાન. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196