Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 183
________________ ભકિતમાર્ગની આરાધના દસમું અકિંચન કહ્યું ધર્મ અંગ નિજભાવ, તત્વમય દષ્ટિ કરી, કરીએ શુદ્ધ સ્વભાવ છું હું સહજસ્વરૂપી દેહથકી ભિન્ન આત્મા રે, રહી તે લક્ષ સેવે સાધક પદ પરમાત્મા રે. ભવિજન ૧૧ અંગ કહાં દસ ધર્મનાં જિન વચન પરમાણ, તે સમભાવે સેવતાં પામે પદ નિર્વાણ સ્વાતમ કરુણ લાવી તે સૌ જન વિચારીએ રે, નિજપદ અથે તે કહે ધ્યાનવિજય સ્વીકારીએ રે. ભવિજન ૧૨. પ્રકીર્ણ પદો (૪૪) (રાગ લાવણી) પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જે પથ્ય પળાય નહિ; તે તેનું ફળ લેશ ન નામે, ભવ રેગ કરી જાય નહિ. ટેક -પહેલું પચ્ચ અસત્ય ન વદવું, નિંદા કેઈની થાય નહિ, નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. જીવ સકલ આતમ સમ જાની, દિલ કોઈનું દુભવાય નહિ, પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. -ભ દઉં કે દુનિતાથી, અંતર અભડાવાય નહિ. પરનારી માતા સમ લેખી, કદી કુદષ્ટિ કરાય નહિ હું પ્રભુને, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસે જાય નહિ.' જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહિ. ૪ -શક્તિ છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ સ્વાર્થ તણા પણ કામ વિષે, કદી અધર્મને અચરાય નહિ. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196