Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
ભકિતમાર્ગની આરાધના
પ્રાર્થના અને આરતી
(૪૬) (રાગ મિશ્ર જયજયવંતી-તાલ કરવા) હે પ્રભે આનંદદાતા જ્ઞાન હમકે દીજિયે, શીઘ સારે દુર્ગુણેકે દૂર હમસે કીજિયે; લીજિયે હમકે શરણમેં હમ સદાચારી બને બ્રહ્મચારી, ધર્મરક્ષક વીર વ્રતધારી બને....હે પ્રભ૦ પ્રેમસે હમ ગુરુજનેંકી નિત્ય હી સેવા કરે, સત્ય બેલેં, જૂઠ ત્યાગે મેલ આપસમેં કરે; નિંદા કિસીકી હમ કિસીસે ભૂલ કર ભી ના કરે, દિવ્ય જીવન હો હમારા, તેરે યશ ગાયા કરે પ્રત્યે
(રાગ-વાઘેશ્રી, ભૈરવી-દૂર કાં પ્રભુ !-એ ઢબ) આટલું તે આપજે ભગવન! મને છેલ્લી ઘડી, ના રહે માયા તણું બંધન મને છેલ્લી ઘડી. આભ આ જિંદગી મેંઘી મળી પણ જીવનમાં જાગે નહીં; અંત સમય મને રહે સાચી સમજ છેલ્લી ઘડી. આ
જ્યારે મરણશય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી; શુદ્ધ ભાવના પરિણામ હો ત્યારે મને છેલ્લી ઘડી. આe. હાથપગ નિર્બળ બને ને શ્વાસ છેલે સંચરે; એ દયાળુ! આપજે દર્શન મને છેલ્લી ઘડી. આ હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાન્તિભરી નિદ્રા અને છેલ્લી ઘડી. આ અગણિત અધર્મો મેં કર્યા, તન-મન-વચન યોગે કરી; કહે ક્ષમાસાગર ! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. આe અંત સમયે આવી મુજને, ના દમે ઘટ દુમને જાગ્રતપણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196