Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
ભજન-ધન-પદ-સંચય ઊંટ જ થઈને રે વાલીડા, બાજે ઘણે લાદેશે હે જી અને ખાવાં પડશે, કેથેરી કેરાં રે પાન, જીભલડીમાં કાંટા રે વાલીડા, તમને લાગશે હે છે. મનુષ્યા, ઝાડ થઈને રે વાલીડા, વનમાં સૂરશે હો જી. અને ખાવા પડશે કુહાડી કેરા રે માર, ડાળે ને પાંખડીએ રે પંખીડાં માળા ઘાલશે હે છે. મનુષ્યા, ગુરુને પ્રતાપે રે જેઠીરામ બોલિયા હે છે, ને જેઠીરામ ઘટ રે ગંગાજી કરે રે દાસ. મનુષ્કા
(૩૫)
(રાગ મિશ્ર માઢ-તાલ કરવા) આપ સ્વભાવમેં રે, અબધુ સદા મગન મેં રહના, જગત જીવ હૈં કર્માધીના, અચરિજ કછુઆ ન લીના. આપ૦ તુમ નહીં કેરા, કેઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા, તેરા હૈ સે તેરી પાસમે, અવર સર્બ અનેરા. આપ૦ વધુ વિનાશી, તું અવિનાશી, અબ હૈ ઉનકે વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આપ૦ રાગ ને રીસા, દય ખવીસ, યે તુમ દુઃખ કા દીસા, જબ તુમ ઉનકે દૂર કરીશા, તબ તુમ જગકા ઈશા. આ૫૦પરકી આશ સદા નિરાશા, યે હૈ જગ જન ફાસા, તે કાટકું કરે અભ્યાસ, લો સદા સુખ વાસા. આપ૦ કબીક કાજી, કબીક પાજી, કબીક હુઆ અપભ્રાજી, કબીક જગમેં કીતિ ગાજી, સબ પુદ્ગલકી બાજી. આ૫૦ શુદ્ધ ઉપગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મનહારી, કર્મ કલંકફ દૂર નિવારી, જીવ વરે શિવનારી. આપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/db7bbd314cb9e83fd44f41a43616e1e7f991955822180de479164fa75cc637d0.jpg)
Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196