________________
જન-ધૂન-સંચય - મન ક્રમ વાણીએ વચનુંમાં ચાલે ને
* રૂડી પાળે એવી રીત રે...શીલવંત ભાઈ રે ! આઠે પિર મનમસ્ત થઈ રેવે
જેને જાગી ગયે તુરીયાને તાર રે, નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનને આહાર રે...શીલવંત ભાઈ રે ! સંગર્યું તમે જ્યારે એવાની કરશે ને
ત્યારે ઊતરશે ભવપાર રે.... ગંગાસતી એ બેલિયાં ને જેને વચનુંની સાથે વેવાર રે...શીલવંત
(૨૮) (રાગ મિશ્ર માઢ-તાલ હીંય–કેરવા)
શાંતિ પમાડે તેને સંત કહીએ તેના દાસના દાસ થઈ રહીએ તેમા ભક્તને આધીન થઈ રહીએ... શાંતિ વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ન જાણ્યું ત્યારે પંડ્યાને માર શીદ ખાઈએ... શાંતિ લીધે વેળા ને ચાર જ્યારે લૂટે ત્યારે તેની સંગતે શીદ જઈએ... શાતિ કલ્પવૃક્ષ સેવ્યું ને દારિદ્ર ઊભું
ત્યારે તેની છાયાએ શીદ જઈએ... શાંતિ રાજની ચાકરી ને ભૂખ નહિ ભાંગી ત્યારે તેના ભાર શીદને રહીએ... શાંતિ કર્યા ગુરુ ને ભૂલ નવી ભાગી ત્યારે તેને ચેલા શીદ થઈએ.... શાંતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org