Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 160
________________ ભજનધન-પદ સચય ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણુઓ સહુ ભાગે મારી; માયાનું આ ઝેર ઉતારે, અમૃતના સિંચનાર. પ્રભુજી. ૨ અંધારું અંતર ઓરડીએ, પલ પલમાંહી પાપે પડીએ; ભક્તિની જ્યોતિ પ્રગટાવે, પ્રકાશના કરનાર. પ્રભુજી. ૩ જોગીશ્વર ના જાણે ભેદે, ગુણલા ગાતાં થાકે વેદે; પામર કયાંથી જાણે પુનિત, ગુણગણના ભંડાર. પ્રભુજી. ૪ (૧૦) (રાગ યમનkયાણુ-તાલ કરવા) સહજામસ્વરૂપ, ટાળે ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી; પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે સ્વામી ! જય જય જિનેન્દ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચન્દ્ર હે દેવા; હું શરણ તમારે, આ દ્વારે, ચઢ હારે કશું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી. સહજા૦૧ જય મંગલકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ અભયપદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ આ લક્ષચોરાસી, ખાણ જ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી. | સહજા૨ નવ જે કદાપિ, દેશે તથાપિ, કુમતિ કાપી હે ભ્રાતા; મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિ દાતા હે ત્રાતા; કૃતિએ નવ જેશે, અતિશય દોષે, સઘળા ખેશ સ્વામી. સહજા૦૩ હું પામર પ્રાણીનું દુઃખ જાણી, અંતર આણને તારે ઘર ધંધાધાણી, શિર લઈ તાણી, ભટક્યો ખાણ ભવ ખારે. મને રસ્તે ચડાવે, કદી ન ડગાવે, ચિત્ત રખાવે દુઃખ વામી. સહજ ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196