________________
સમતા-એકતા
રસબસ એકરૂપ થઈ રસિયાને સંગે, વાત ન સુઝે બીજી વાટે .. હરિને રસ મેટા જેગેશ્વરને જે સ્વને ન આવે, તે મારા મંદિરિયામાં હાલે ... હરિને રસ અખંડ હેવાતણ મારા સદગુરુએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં.. હરિને રસ ભલે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી .... હરિને રસ
- (દેહરા) ૨. વતે નિજ સ્વભાવને અનુભવ, લક્ષ, પ્રતીત
વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. * ૩. “જેણે કઈ પ્રકારે ત્રણ પણું અંગીકાર કર્યું છે (શ્રદ્ધા, સ્મૃતિ, રસાસ્વાદ) તે પણ જે એકપણાથી ટ્યુત થઈ નથી અને જે નિર્મળપણે ઉદય પામી રહી છે, તેવી અનંત ચત ચિહ્નવાળી આત્મતિને અમે નિરંતર અનુભવીએ છીએ, કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી.+
સમતા અને એકતારૂપી ભાવની સાધના અને તેની અનુભૂતિને ઉલ્લાસ, અનેક મહાત્માઓએ પિતાપિતાની સાધનપદ્ધતિ, કથનપદ્ધતિ અને અનુભૂતિની તરતમાતાને અનુલક્ષીને સ્વશક્તિપ્રમાણ નીચે મુજબ વ્યક્ત કર્યો છે :
(૧) “જિન (પરમાત્મા) દાતાર છે, જિન એ ભક્તા છે, આ સમસ્ત જગત જિન છે. જગતમાં સર્વત્ર જિન છે, જે જિન છે તે હું પોતે જ છું.”
શ્રીજિનસ સ્ત્રનામમંત્રઃ ૩૯ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર. (૨) એક્ષપ્રાપ્તિનાં કારણેની સામગ્રીમાં ભક્તિ જ મહાન છે. પિતાના આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું તેને જ ભક્તિ કહેવામાં આવે છે.
–શ્રી વિવેકચૂડામણિઃ ૩૨-શ્રીમદ્દ શંકરાચાર્ય * શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર –૧૧૧- શ્રીમદ્ રાજચન્દ્ર. + શ્રીસમયસારકળશ ઃ ૨ –આતમખ્યાતિઃ શ્રીમદ્ અમૃતચન્દ્રસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org