________________
ભક્તિમાની આરાધના ગુરુગમ દ્વારા સમજાય છે, તે પણ ભૂમિકા અનુસાર શેડી સમજણ અને વિચારણા અત્યારે કરી હશે તે પ્રત્યક્ષ સગુરુસમાગમમાં, ભવિષ્યમાં તે જલદીથી સમજી શકાશે એમ જાણું. તેને નિર્દેશ કરીએ છીએ?
સમભાવ તે તે આત્માનું પિતાનું મૂળ સ્વરૂપ જ છે અને તેને આવિર્ભાવ મુખ્યપણે નીચે બતાવેલી ત્રણ કક્ષાએ થાય છે?
(A) શ્રદ્ધાની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવને આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુદર્શન થયું એમ કહેવામાં આવે છે. | (a) સ્મૃતિની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવને. આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુપદનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે.
(૪) રસાસ્વાદની મુખ્યતાની અપેક્ષાએ જ્યારે સમતાભાવને આવિર્ભાવ (પરિચય) થાય ત્યારે પ્રભુપદને ભેટો થયે એમ કહેવામાં આવે છે.
સાધના જીવનના સંપૂર્ણ વિકાસની ભિન્ન ભિન્ન ભૂમિકાઓના કાળમાં, આ ત્રણને આવિર્ભાવ પરસ્પરની અપેક્ષા પણ રાખે છે અને કથંચિત એકબીજાથી નિરપેક્ષ પણ છે. આ ભાવની અભિવ્યક્તિ મહાજ્ઞાનીઓએ અને ભક્તોએ પિતપોતાની ભાષામાં અને પિતપોતાની શક્તિ-ભક્તિને અનુસરીને નીચે પ્રમાણે કરી છે.
૧ રામ સભામાં અમે રમવા ગ્યાંતાં, પસલી ભરીને રસ પીધે હરિને રસ પૂરણ પાયે• પહેલો પિયાલો મારા સદ્દગુરુએ પાયે, બીજે પિયાલ રંગની રેલી - હરિને રસ ત્રીને પિયાલે મારા રામે રેમે વ્યા, ચેાથે પિયા થઈ છું ઘેલી ... હરિને રસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org