Book Title: Bhaktimarg ni Aradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
૧૨૯
ભકિતમાર્ગની આરાધના સુખ-સંપ-સજજનતાનેવિનયચશ રસ અધિક વિસ્તાર, સેવા ધરમના શેખ અમ અણુ અણુ વિશે ઉભરાવો શુભ “સંતશિષ્ય સધાય છે એ વિવેક વધાર, આનંદ-મંગળ આ૫વાની અરજને અવધારશે. ૪
- ગુરુ મહારાજને વિનતો
(રાગદેશ. ઢબ-વિમળા નવ કરશો ઉચાટ) ગુરુ મુક્ત થવાને અપૂવ માર્ગ બતાવો રે;
બતાવી ગુપ્ત રહસ્ય, નહિ જાણેલ જણાવો રે, ટેક ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણને પાર ન આવ્યું;
લાયકાત ગુરુ નાલાયકામાં લાવો રે. ગુરુ. ૧ તિમિર તમામ સ્થળ છવાયુ, હિત-અહિત જરા ન જણાયું;
અધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. ગુરુ૦ ૨ દદના છે અનેક દેશે, જડતા સામું કદી નવ લેશે
વિશાળ દષ્ટિ કરીને અમી વરસાવજે રે. ગુરુ. ૩ ઊદવે સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિદને આવી નડે છે;
આ અગવડની સરસ દવા સમજાવજે રે, ગુરુ. ૪ અલગ રહે અકળામણ મારી, નિબળતા રહે સદાય ન્યારી
દયા કરી ગુરુ એવી ચાંપ દબાવો રે. ગુરુ. ૫ અંજન નેત્રે અજબ લગાવે, સત્ય રહસ્ય મને સમજાવે;
શંકા કરી ઊપજે નહિ એમ શમાવજે રે. ગુરુ. ૬ જનમ-મરણ જાયે ગુરુ મારા, નીકળીને દે રહે ન્યારા સંતશિષ્યને એવું સ્વરૂપ સમજાવજે રે. ગુરુ. ૭
વિરલા
(રાગ–પીલુ અથવા આશા) આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે. ટેક એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે. આતમ સદગુરુસંગ કરે કેઈ વિરલા, અમૃતફા કેઈ વિરલા ખાવે. આમ અંતરમાં જાગે જન વિરહા, કદને વિરલા હઠાવે. આતમ તજવાનું ત્યાગે કેઈ વિરલા, જ્ઞાનનદીમાં વિરલા નહાવે, આતમ આતમ રમણ કરે કેઈવિરલા, અમરબુદ્ધિ વિરલા અજમાવે. સાતમ સમજે આત્મસમા સહુ વિરલા, દયાન પ્રભુનું વિરલા દાવે. આમ અપીદે પ્રભુ અર્થે વિરહા, “સંતશિષ્ય' વિરલા સમજાવે. આતમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/5c40b4a3096aaf23c7f4fe91789c6f7555490492bd478427bd91c641a9c17feb.jpg)
Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196