________________
૧૪
ભકિતમાર્ગની આરાધના અખૂટ આત્મવિશ્વાસ, સનામનું રટણ અને સદ્દગુરુએ બતાવેલી આજ્ઞાનું આરાધન કરવાથી મનુષ્ય ઉચ્ચ અધ્યાત્મદશાને પ્રાપ્ત કરી શકે છે. ધર્મ એ માત્ર કોઈ બાહ્ય આડંબરમાં કે ક્રિયાકાંડમાં સમાયેલું નથી પરંતુ પિતાના આચારવિચારની શુદ્ધિમાંથી પ્રગટે છે. તેને માત્ર ધર્મસ્થાનક પૂરતું મર્યાદિત રાખવાનો નથી પણ રોજબરોજના જીવનમાં વણી લેવાનું છે. સામાન્ય મનુષ્ય પણ પિતાનું ગૃહકાર્ય કરતાં કરતાં, યથાર્થ સમજણ અને પ્રેમથી પ્રભુનામનું રટણ કરે તે તેનું જીવન પણ દયાળુ, પ્રેમમય, દિવ્ય અને નિર્ભય બની શકે છે. આવા વિધવિધ બેધની પ્રરૂપણું કરતાં તેમનાં ડાં પદો વિચારીએ?
(દોહરા) ૧ આત્મા ઔર પરમામા, અલગ રહે બહુ કાલ;
સુંદર મેલા કર દિયા, સદગુરુ મિલા દલાલ. ૨ થી ૫૦ ૫૦ જગ મુવા, પંડિત ભયા ન કોય;
ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હેય. ૩ રાઈ બાંટા બીસવાં, ફિર બીસનકા બીસ
અસા મનુવા જે કરે, તાહિ મિલે જગદીસ. ૪ યહ તન વિષકી વેલડી, ગુરુ અમૃતકી ખાન
શીશ દિયે જે ગુરુ મિલે, તે ભી સસ્તા જાન, ૫ પ્રેમ ન બાડી ઊપજે, પ્રેમ ન હાટ બિકાય;
રાજા પરજા જેહિ રુચે, શીશ દેઈ લે જાય, ૬ પ્રિયતમકે પતિયાં લિખ, જે કહું હેય વિદેસ;
તન મેં, મન મેં નનમેં, તાકે કહા સદસ, ૭ કામ, ક્રોધ, લાલચ, ઇન ભક્તિ ન હોય,
ભક્તિ કરે કેઈ સૂરમા, જાતિ બરન કુલ બેય. ૮ માનુખ જનમ દુલભ હૈ, હેઈ ન બારંવાર
પાક ફલ જા ગિરિ પરા, બહુરિ ન લાગે ડાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org