________________
શક્તિમાગ ની આરાધના
જેવી રીતે શરીરને ટકાવી રાખવા માટે દરાજ ભાજનની આવશ્યકતા છે, તે પ્રમાણે આત્માની ઉજ્વળતા ટકાવી રાખવા માટે ધર્મ સંબધી ઉપદેશ સાંભળવાની આવશ્યકતા છે. થાડા વખત ઓરડા ન વાળીએ તે તે અવાવા થઈ જાય છે, તેમ જો ધર્મશ્રવાદિ દ્વારા આત્માને શુદ્ધ ન કરીએ તે અનેક સાંસારિક પ્રસંગ-પ્રપ ચેાથી મલિન થઇ તે દુ:ખને પામે છે. આ કારણથી કથાશ્રવણ, પ્રભૃગુણશ્રવણ કે શાસ્રશ્રવણના માટે મહિમા પૂર્વાચાર્યાએ પ્રતિપાદિત કર્યાં છે, જેમ કે –
(૧) જે ( –મનુષ્ય તત્ત્વ પ્રત્યે) પ્રીતિવાળું ચિત્ત કરીને ધમની વાર્તા પણ સાંભળે છે તે ભવ્ય ખરેખર ભાવિમાં નિર્વાણુને પાત્ર થાય છે.
२०
શ્રી પદ્મન દિપ‘ચવિંશતિ : ૪–૨૩
( રાગ ધનાશ્રી )
૨. ગિરુઆ ૨ ગુણ્ તુમ તણા, શ્રી વધમાન જિનરાયા રે3. સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિમ ળ થાયે કાયા રે....ગ.. —શ્રીમદ્ યશે।વિજયકૃત ચાવીશી
(દાહરા )
૩. શ્રવણથી જાણે ધમને, શ્રવણથી સુબુદ્ધિ જાય; શ્રવણથી પાસે જ્ઞાનને, શ્રવણથી મુક્તિ થાય,
( ચેપાઈ )
૪. જાને બિનુ ન હાઈ પરતીતિ,
બિનુ પરતીતિ હાઈ ન પ્રીતિ ।
પ્રીતિ બિના નહિ ભગતિ દિઢ ઈ,
—પ્રાચીન સૂક્તિ-સંગ્રહ.
નિમિ ખગેસ જલ હૈ' ચિનાઈ ।
Jain Education International
–શ્રીરામચરિતમાનસ.
૧. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા” કામ કર તક તેમ શ્રુતષી રે મન તુ ધરે, જ્ઞાનાોપવત. —આદષ્ટિની સજ્ઝાયઃ ૬-૬
www.jainelibrary.org
For Personal & Private Use Only