________________
ભૂતિયાયની ગારાના
૧૦. બીજું કાંઈ શેાધ મા. માત્ર એક સત્પુરુષને ચેષીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અપણુ કરી દઈ વર્તો જા. પછી જો માક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.
Y
શ્રીમદ્ રાજચંદ્ર / પત્રાંક ૭૬ ૧૧. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યપ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ, જેના ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યા છે, સેવે છે અને સેવશે.
શ્રીમદ્ રાજચંદ્ર–પત્રાંક ૧૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org