________________
ભક્તિમાર્ગની આરાધના
ખે શ્રીજિનરાજ, કાજ કરના કછુ નહીં, દેખે શ્રીજિનરાજ, હૌસ પૂરી મન માહીં. તુમ દેખે શ્રીજિનરાજ પદ, ભોજલ અંજુલિજલ ભયાર, ચિંતામનિપારસક૫તરુ, માહ સબનિસે ઉઠિ ગયા.
| (દેહરા) ૫. તુમ નિરખત મુકે ચિલી, એરી સંપત્તિ આજ,
કહાં ચકવતિ સંપદા, કહાં સ્વગ સામ્રાજ. નામ ઉચારત સુખ , દશમસે અઘ૩ જાય, પૂજત પા દેવ પર, એસે હૈ જિનરાય. વદત હું જિનરજ છે, પ૨ ઉર સમતાભાવ, તન-ધન-જન-જગન પર વિરાગતાભાવ.
દર્શન કર્યા પછી શાંતિથી બેસીને પિતાની શક્તિ-ભક્તિસમય પ્રમાણે વિશેષ સ્તુતિ બોલવી, પૂજા કરવી, અભિષેક કરે કે શાંતિપાઠ કર. ડીવાર બેસી પ્રભુનામને (મંત્રને) જાપ કરે, સ્વાધ્યાય કરે અને આ વિધિ પૂરી થયે શુદ્ધ ચિત્તથી પ્રભુનું ફરીથી સ્મરણ કરી વિધિને સમાપ્ત કરવી.
પૂજાઃ ભગવાનની કે સદ્દગુરુની પૂજાના અનેક પ્રકારે શાસ્ત્રોમાં વર્ણવેલા છે, તેમાંના મુખ્ય બે પ્રકાર છે: દ્રવ્ય-પૂજા અને ભાવ-પૂજા.
દ્રવ્યપૂજાઃ મોટા ભાગના ભક્તો માટે આ પ્રકારની પૂજા જરૂરી અને ઉપકારી છે. નીચેની સાધકદશામાં નિરાકાર-નિરંજન પરમાત્માનું સ્મરણ ધ્યાન કરવાની શક્તિ નથી હોતી અથવા ઓછી હોય છે તેથી પરમાત્માની તદાકાર, પરમશાંત, સૌમ્ય મૂર્તિનું અવલંબન લઈ, તેનું અંગ લૂછશું કરી, ચંદનાદિથી તેને પૂજા કરવાથી મન પવિત્ર અને શાંત બને છે. આ પૂજા આ
૧. હેશ, અભિલાષા. ૨. અપાર સંસારસાગર અંજલિના જ સમાન થઈ ગયા. ૩. પાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org