________________
ભકિતમાશજી આપના
(દેહરા) ૪. થાણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવક મેહ,
તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ નય. ભક્તિમાં ત્રીજું અવલંબન છે શુદ્ધ ધર્મપ્રરૂપક શાસ્ત્રોઃ
(૩) શુદ્ધ ધર્મપ્રરૂપક શાસો : ધર્મનાં અનેક અંગોમાં દયા એ મુખ્ય અંગ છે. જ્યાં સાચી દયા છે ત્યાં અવશ્ય ધર્મ છે અને જ્યાં બીજા અનેક અંગે છે પણ દયા નથી ત્યાં ધર્મ સંભવી શક્યું નથી કારણ કે ધર્મમાત્રમાં વ્યક્ત અવ્યક્તપણે સર્વ ની દયા અને હિત સમાયેલાં જ છે. કહ્યું છે કે : ૧. જયાં શુદ્ધ દયા છે, ત્યાં ધર્મ છે.
બેધપાહુડ-૨૫ઃ શ્રીમદ્ કુંદકુંદાચાર્ય
| (ચોપાઈ). ૨. ભાચું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન
અભયદાન સાથે સંતોષ, ધો પ્રાણીને દળવા દે. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હેઈને રહ્યા પ્રમાણ દયા નહીં તો એ નહી એક, વિના સુય કિરણ નહી દેખ
શ્રી ક્ષમાળા-૨/-૨-૩ શ્રીમદ્ રાજચન્દ્ર
| (દેહરા) ૩. જહાં દયા વહાં હૈ, જહાં ભ વહાં પાપ જહાં ઢોધ વહાં કાલ હે, જહાં શામા વહાં આN.
| (શ્રી કબીર સ્વામીની અમૃતવાણી) ૪૧૮ આ પ્રમાણે ધર્મમાં જેકે દયાની મુખ્યતા છે છતાં દયા ઉપરાંત પણ ધર્મનાં બીજાં અનેક અંગ છે, જેવાં કે પૈરાગ્ય, ક્ષમા, વિનય, સંતોષ, તપ, ત્યાગ, સંયમ, સત્ય, બ્રહ્મચર્ય, પવિત્રતા વગેરે. જીવનમાં ધર્મનાં આ વિવિધ પાસાંઓને વિકાસ કરનારાં, જ્ઞાન વૈરાગ્યને પ્રેરનાર, નિજદને બતાવી તે દેને દૂર કરવાના ઉપાય બતાવનારાં, તમનું યથાર્થ સ્વરૂપ સાપેક્ષપણે
૧. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૯-૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org