Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
મુંબઇમાં તપાસ કરી ત્યારે મુંબઈના એક પણ વિધિકારક શ્રી ભકતામર – મહાપૂજન ભણાવતા ન હતા તેવામાં કોઈ એ પરમ શાસન પ્રભાવક પંન્યાસપ્રવર પરખગુરૂદેવ શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણિવ શ્રીને ચાતુર્માસમાં ચ'દનભતામરાભાળામાં આ વાત કરી કે — જો પડિંત જેઠાભાઇ અમારૂં શ્રી ભક્તામર-મહાપૂજન ભણાવી આપે તે બહુ સારૂં. —
સાંજના ચ`દનબાળાની પાઠશાળા ભણાવવાના સમયે પૂજ્ય ગુરૂદેવભાજીએ કહ્યું કે – પૂજના ભણાવવામાં તારૂ' તે કામ ખૂબ જ આગળ વધી ગયું છે. મેં કહ્યું કે – આપીજીની પરમકૃપાથી - સૌ પ્રથમ શ્રી ભકતામર – મહાપૂજન ભણાવવાનું ત્યારથી મંગલ શરૂ થયું – તે નીડર વકતા આચાય દેવ વિચ'દ્રસૂરીશ્વરજી મ. સા. વમાન તનિધિ આચાય ધ્રુવ ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય ગુરૂદેવશ્રીજીની નિશ્રામાં મુબઈમાં જુદા જુદા સ્થળામાં – તથા સ. ૨૦૩૬ કારતક સુદ-૪ ના અમલનેરમાં ૩૬ ક્રેડ નમસ્કાર મહામન્ત્રારાધક આચાય દેવ યશ દેવસૂરીશ્વરજી મ. ની ૮ મી પુણ્યતિથિએ પ્રશાન્તમૂર્તિ પૂજ્ય જયતિલકવિજયજી મ. ની નિશ્રામાં તથા માલેગાંવ - નાસિક – જૂના - આકોલા-કલમનુરી, રાજસ્થાનમાં ખુડાલા, મદ્રાસ પાસે વેલુર,કચ્છમાં ગાધરા-બિદડા આદિ ભારતભરમાં શ્રી અમૃતભાઇએ તથા મેં ૧૦૮ થી અધિક શ્રી ભક્તામર – મહાપૂજને ભણાવ્યા. — પરમગીતા પંન્યાસપ્રવર વીરશેખર વિજયજી ગણિત્રય મીજીના સ’શાષન પૂર્વક – શ્રી આદિનાથ મરૂદેવા વીરામાતા અમૃત જૈન પેઢી તરફથી પ્રકાશિત થતાં ૬૮ ૫ ત્રા પાંચ-વિધિવિધાન ગ્રન્થે છપાવ્યા બાદ છઠ્ઠી–શ્રીભકતામર-મહાય. પૂજનવિધિ પ્રત સ. ૨૦૪૬ પોષ સુદ-૧ શુક્રવાર તા. ૨૯-૧૨-૮૯ ના – શ્રી ચતુધિ ની સઘના આશીર્વાદ પૂક છપાવવાની ચાલુ કરેલ છે. – શાસન દેવાની પરમકૃપાથી નિવિઘ્ને પૂર્ણ થાએ તથા બીજાપણુ શાસ્રીય વિધિવિધાન ગ્રન્થા છાપવાની અનુકુળતા પ્રાપ્ત થાએ એજ અભ્યર્થાંના. હવે – શ્રી ભક્તામર-મહાય ́ત્ર પૂજન વિધિમાં નવ પ્રકારના ક્રમ છે. – (૧) સૌ પ્રથમ શ્લોકો – (૨) સરકૃતમાં અન્વય. (૩) અદ્માવપ્રતિબાધક સમળી વિહાર, શ્રીમુનિસુવ્રત સ્વામિ ભરૂચ તીર્થોદ્ધારના ગેરક હવે. – શ્રી ઉવસગ્ગહર’ પાર્શ્વનાથ સ્વામિ તી-નગપુરા દુના તથા ત્રીજા-કાશીદેશ બનારસ – વારાણસી નગરી શ્રી પાર્શ્વનાથ સ્વામિના
en
મહામન્ત્ર
પૂજનવિધિઃ
રા