Book Title: Bhagwan Parshwanath Author(s): Sunandaben Vohra Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ ભગવાન પાર્શ્વનાથ : 5 (૩) પરાક્રમી સિંહના દર્શનથી શૂરવીર અને નિર્ભય થશે. (૪) કમલપત્ર સહિત લક્ષ્મીને જેવાથી તે સંસારથી નિર્લેપ થશે. (૫) પુષ્પની માળા જેવાથી તેની પવિત્ર સુવાસ ભવ્ય પ્રાણીઓને આકર્ષી લેશે. (૬) ચંદ્ર જેવાથી શીતળ સ્વભાવવાળે અને આનંદ આપવાવાળે થશે. (૭) સૂર્યદેવના દર્શન સૂચવે છે કે અંધકારને નાશ કરી જ્ઞાનને પ્રગટ કરશે. (૮) ધ્વજાને જેવાથી તે કુળને માટે ગૌરવરૂપ થશે. (૯) કળશના દર્શનથી મેક્ષમાર્ગને માટે મંગળરૂપ થશે. (૧૦) પાસવર જેવાથી પરમ પવિત્રતા પામશે. (૧૧) સમુદ્રના દર્શનથી ગંભીર સ્વભાવવાળે થશે. (૧૨) વિમાનના દર્શનથી તે સ્વર્ગથી અવતરવાવાળો હશે. (૧૩) રનના સમૂહના દર્શનથી ગુણને ભંડાર થશે. (૧૪) અગ્નિના દર્શનથી સર્વ કર્મોને નાશ કરી મોક્ષમાં જશે. આવા ગુણને ધારણ કરનારે તમારે પુત્ર ત્રણે લેકને પૂજનીય તીર્થકર થશે.” સ્વપ્ન પાઠકેએ કરેલા સ્વપ્નફળનું વણ નશ્રવણ કરી રાજા-રાણી અતિ પ્રસન્ન થયાં અને તે સર્વને ખૂબ ભેટ આપી ખુશ કર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52