________________
ભગવાન પાર્શ્વનાથ : 35
સમકિત સાથે સગાઈ કીધી. સપરિવાર-શું ગાઢી; મિશ્યામતિ અપરાધણ જાણી ઘરની બહાર કાઢી.”
હાથીને બોધ પમાડી મુનિરાજ આગળ વિહાર કરી ગયા. હાથીને આત્મદર્શનની પ્રાપ્તિ થવાથી હવે તેણે સમતા ધારણ કરીને ત્રણ દિવસ સુધી ત્યાં બેસી રહ્યો. હજી તેની શ્રવણેન્દ્રિયમાં દિવ્ય દેશનાને ગુંજારવ ચાલી રહ્યો હતે.
હે વત્સ! તું બેધ પામ, બેધ પામ, બેધ પામ.”
ત્રણ દિવસની સહજે થયેલી અટ્ટમની તપશ્ચર્યા પછી હાથી ત્યાંથી ખૂબ ધીમા પગલે નીચી નમેલી સૂંઢ દ્વારા સમતાને વ્યક્ત કરતે સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવને સેવતે સરોવરની દિશામાં જઈ રહ્યો હતે. એ જ માર્ગમાં એક સર્ષ પસાર થતા હતા. તેણે હાથીને જે અને જાણે જન્મનું વેર હેય તેમ તેણે હાથીના પગમાં જેરથી દંશ દી. તેના કાતિલ ઝેરની અસર થવાથી હાથી મૂર્ષિત થઈને ત્યાં જ ઢળી પડ્યો, પણ હવે તેની પાસે સમ્યગદર્શનરૂપી ક્ષમાભાવની ગુરુચાવી હતી. તેથી જે કાર્ય તે મરુભૂતિના મનુષ્યજન્મમાં કરી ન શક્યો તે કાર્ય તિર્યંચના ભવમાં કરી શક્યા. સર્પના કૃત્ય પ્રત્યે અનુકંપા રાખી પિતાના જીવ પ્રત્યે સમતાનાં પરિણામેને ટકાવી તિર્યંચને દેડ ત્યજી તે દેવકમાં ઉત્પન્ન થયે.
- ત્રીજો ભવ: સ્વર્ગ અને નરક
કમઠને જીવ માઠા પરિણામથી સનિ પાયે હતું. પૂરું જીવન વિષ વમતે રહ્યો. નવા દુ:ખજન્ય કર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com