Book Title: Bhagwan Parshwanath
Author(s): Sunandaben Vohra
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 45
________________ 44 : જેનદર્શન-શ્રેણી : ૨-૩ દુઃખ પામે છે. સિંહની પ્રકૃતિ હિંસક, વળી તેમાં આવેગ ભળે અને પ્રકૃતિએ ભાગ ભજવ્યું. મુનિને ફાડી ખાધા. મુનિએ તે સમ-સ્વભાવને ધારણ કરી પરિણામને સમતામાં રાખી સમાધિમરણ સાધી લીધું. દેહાધ્યાસથી મુક્ત મુનિએ દેહભાવને ત્યજી દીધું હતું. ઉત્તમ ભાવનાએ ઉત્તમ ખેળિયું અપી દીધું, મુનિ દેવકમાં સ્થાન પામ્યા. નવમે ભવ : દેવ અને નારક જેમ જૂના વસ્ત્રને સહજ રીતે ત્યજવામાં આવે છે તેમ મુનિ નશ્વર દેહ ત્યજીને સ્વર્ગારોહણ કરી ગયા. સિંહ પિતાના જ દુષ્કૃત્યના પરિણામે વળી નરકગતિમાં ઉત્પન્ન થઈ મહાદુઃખ પામ્યા. કર્મની ગતિની વિચિત્રતા જ વિચારવાનને મેહથી વિમુક્ત કરે છે. કર્મની વ્યવસ્થા જ એવી છે કે જીવ જેવા પરિણામ કરે તેવી તેની અવસ્થા થાય. શુભ-અશુભ કર્મના ચકરાવે ચઢેલો ચતુર છવ કર્મને ભગવ્યા વગર છટકી શક્ત નથી. અદ્યતન સાધન, આહારવિહારમાં લુબ્ધ જીવને ભલે આવું કંઈક વિચારવાની કુરસદ ન હોય પણ કર્મની શૃંખલા તેની કુરસદને દુઃખના ફંદમાં ફેરવી નાખે છે. ત્યાં તેને તેના પ્રિયજને મિત્રો કે વૈદ્યો પણ બચાવી શકતા નથી. અરે ! આ જમાનામાં તે સામેય જોતા નથી. આજની વિપુલ સામગ્રીના ભેગવટામાં જનતા હિંસાના મૂળ ધર્મને જ મૂકી જઈ કઠોરતા પ્રત્યે જઈ રહી છે. જે રોગ, શેક, દુઃખ કે મૃત્યુ જેવું વિદાયનું દર્દ ન હોય તે જીવો ક્યારેય પણ ..નમ્ર બની શકત નહિ. ધર્મવિમુખ જીનું જીવન કેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52