Book Title: Bhagwan Parshwanath
Author(s): Sunandaben Vohra
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 37
________________ 36 : જેનદર્શન શ્રેણી : ૨-૩ ઉપાર્જન કરીને નરકગતિમાં પ્રયાણ કરી ગયા અને અનંત યાતના ભોગવવા લાગે. હાથી અને સર્પ બંનેના દેહ તે તિર્યંચના હતા. છતાં શુભાશુભ ભાવ પ્રમાણે પરિણામ નિપજ્યુ. હાથી પિતાના શુભ પરિણામના યોગે નરકગતિ પામે. ચોથો ભવ: વિદ્યાધર અને અજગર મરભૂતિને જીવ દેવલેકનું આયુષ્ય સુખપૂર્વક નિર્ગમન કરી વિદેહક્ષેત્રમાં વિદ્યગતિ વિધાધરની વિદ્યુતમાળાની કૂખે અગ્નિગ નામે પુત્ર તરીકે જન્મ પામ્યા, પરંતુ દરે પિરવેલી સોય ખોવાઈ ન જાય તેમ અગ્નિવેગ આત્મદર્શનસહિત પરિણામવાળે હોવાથી દેવલેકના કે વિદ્યાધરનાં સુખ તેને લેભાવી શક્યાં નહિ. આ અગ્નિવેગ યુવાનવયે તે પરમપદને સાધ્ય કરવા સંસારને સર્વથા પરિત્યાગ કરીને ગુરુના ચરણે સમર્પિત થઈ ગયે અને મહાતપશ્ચર્યાને સાધવા લાગે. એક વખત જંગલમાં સરોવરપાળે બાળગી ધ્યાનગની સાધનામાં લીન હતા. ત્યાં અચાનક એક માટે અજગર આવી ચઢયો અને ધ્યાનમગ્ન મુનિને એ જ દશામાં આખા ને આખા ઉદરમાં પધરાવી ગયે. અજગરે પ્રકૃતિ. ગત તેનું કાર્ય કર્યું, અને મુનિરાજે પિતાના મુનિધર્મને યોગ્ય પિતાનું કાર્ય સાંધી સમાધિમરણને સાધ્ય કર્યું. સમ્યગદર્શનની ફળશ્રુતિનું આ અપૂર્વ પરિણામ હતું કે ગમે તેવા કપરા સંગેમાં પણ જ્ઞાનની અખંડ ધારાને ટકાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52