________________
18 : જેનદર્શનશ્રેિણી : ૨-૩
વળ્યાં. ચારે બાજુ સમુદ્ર ઘૂઘવી રહ્યો હતે. પ્રભુ તે જાણે મેરુપર્વતની જેમ નિષ્કપ છે. પ્રભુ શરીરમાં ન હતા. આત્માના આનંદના અપાર અનુભવમાં એક્તાર હતા. ત્યાં સમુદ્રનાં મેજાં તેમને શું કરી શકે? પ્રભુને આવા સાત સમુદ્રની પણ કંઈ પડી ન હતી. તેઓ તે શેષ રહેલા ચાર ઘનઘાતી કર્મના ડુંગરને જ્ઞાનધારા વડે તેડવાના કાર્યમાં એકતાન હતા. બહારમાં મહાસાગર ઊમટયો હ. અંતરંગમાં તેઓ અમૃતસાગરમાં તરતા હતા. મુનિપણના શુદ્ધ. ઉપ
ગની શી બલિહારી છે કે બહારના ભયંકર તાપ-ઉત્તાપને પણ શમાવી શીતળ બનાવી દે. બહારની ભયંકર યાતનાઓ પણ આમાનુભવ આગળ પાંગળી બની પાછી પડે. અરે, એક એક શ્વાસમાં મુનિ તે અનત કર્મોના ઢગલાને હડસેલતા ઊર્વ શ્રેણીએ ચઢતા જ ગયા. જેને દેહના સ્પર્શ સ્પર્શતા નથી. વિષયરૂપી અગ્નિને તાપ તે પ્રભુ જન્મથી જ ઠારીને આવ્યા હતા. સમતાના સાગરમાં પિતાના શુદ્ધ ઉપગની નાવ વડે પ્રભુ સંસારસાગરને તરી જવાની અંતરંગની ગુણશ્રેણીમાં બિરાજમાન હતા.
સવ દુ:ખની મુક્તિરૂપ પૂર્ણજ્ઞાન પ્રગટ થયું
ધરતી પર આ લીલા ચાલી રહી હતી. બીજી બાજુ ધરણેન્દ્ર-પદ્માવતીને પ્રભુભક્તિનું સ્મરણ થતાં ધરતી પર જુએ છે તે અરે ! આ શું ? પ્રભુના ઉપકારને ભૂલીને આપણે તે દેવકના સુખમાં રાચી ગયા. સેવા ચૂકી ગયા, અને પ્રભુને ભયંકર ઉપસર્ગ થઈ રહ્યો છે. તરત જ ધરતી
પર આવીને એ મહાસાગરના જળને પિતાની શક્તિ વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com