________________
ભગવાન પાર્શ્વનાથ : 23
અમે નટીને ખેલ જોઈને કો તે ન બાંધત.” એક તે દેષ કર્યો અને તેને ટોપલે નાખે ભગવાનને માથે! આવી વક્તા અને જડતાનું પ્રમાણ વધતું જાય છે, લેકની મદશા નીચે ઊતરતી જાય છે. અને તે જ માનવજીવનની અશાંતિનું મૂળ છે.
આથી પ્રથમ અને છેલા તીર્થકરના શિવેને રેજ સવાર-સાંજ પ્રાયશ્ચિત્ત માટે પ્રતિકમણની ક્રિયા કરવાની હોય છે. અને બીજા તીર્થકરથી વીસ સુધીના બાવીસ તીર્થકરના શિષ્યને દેષ થાય ત્યારે ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત્ત લેવાથી દેષ દૂર થાય છે. સમાચિત લેકમાનસ અનુસાર વ્યવહારધર્મમાં ફેરફાર થતા રહે છે. મૂળ ધર્મની પ્રલિમાં અંતર રહેતું નથી.
ભગવાન પાર્શ્વનાથને ધર્મ-ઉપદેશ દરેક તીર્થકર ભગવાનને સવિશેષ ઉપદેશ ચાર કે પાંચ મહાવ્રત માટે રહ્યો છે. શાસ્ત્રકારે જણાવે છે કે પાર્શ્વનાથ ભગવાનના સમયમાં લેકની મનોદશા સરળ હોવાથી પાંચ મહાવ્રતને બદલે ચાર મહાવ્રતની પ્રસિદ્ધિ હતી. પરિગ્રહ પરિમાણ જે ભગવાન મહાવીરના સમયમાં પાંચમા વ્રત તરીકે મનાય છે અને બ્રહ્મચર્ય ચોથું મનાય છે તેને બદલે પાર્શ્વનાથના સમયમાં (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અચૌર્ય અને (૪) અપરિગ્રહ એમ ચાર વ્રત હતાં. ચોથા અપરિગ્રહવ્રતમાં સ્ત્રીને ત્યાગ ગણી સાધકે બ્રહ્મચર્યને તેમાં જ ગ્રહણ કરી લેતા. વળી સાધુ જ્યારે સર્વસંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com