Book Title: Bhagwan Parshwanath
Author(s): Sunandaben Vohra
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ 14 : જેનદર્શન શ્રેણું : ૨-૩ અજ્ઞાનના અંધકારમાં ઘેરાયેલું હતું. તે પાશ્વકુમારની વાત સાંભળી છે છેડા અને કુમારને મારવા દેડો. સૈનિકોએ તેને રોકી લીધે. વળી કરુણાસાગર પાર્વકુમાર તેને આ પાપકર્મથી પાછો વાળવા ઉપદેશ આપવા લાગ્યા. ત્યારે તાપસે કહ્યું કે, “હે કુમાર ! અજ્ઞાની હું નથી પણ તું છે, કારણ કે આવા યજ્ઞમાં તું વિન નાખી રહ્યો છે. તું જ્ઞાની હોય તે મને તેને પ્રભાવ દેખાડ.” ત્યાં તે પાર્વકુમારે અવધિજ્ઞાનમાં જોયું કે આ યજ્ઞમાં હોમાતાં લાકડાંમાં તે સપયુગલ અગ્નિથી તપી રહ્યું છે. તેણે તાપસને કહ્યું કે, “તારા આ યજ્ઞમાં જ ઘોર હિંસા થઈ રહી છે.” સૈનિકે પાસે યજ્ઞમાં નાખેલાં લાકડાં ચિરાવી નાખ્યાં તે અંદરથી જેનું અધુ શરીર બળેલું એવું તરફડતું એક સર્પયુગલ નજરે પડયું જે કે તાપસને તેની કંઈ અસર થઈ નહી, તે તે ક્રોધાવેશમાં ચકચૂર હતે. પિતાના કાર્યમાં આવું વિધ્ધ કરનાર પર આક્રોશથી ગાળ દેતે હતે. પાકુમારે તે અનુકપિત થઈ મૃત્યુને શરણ થઈ રહેલા સર્ષ યુગલને નવકારમંત્રનું શરણ કરાવી, કંઈપણ અસદ્દભાવ ન થાય તે માટે પરમ પ્રેમથી તેની નજીક બેસી તેમને ધર્મથી શરણનું રક્ષણ આપી જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. તે સર્પયુગલ પણ જ્ઞાનીનું શરણ ગ્રહણ કરી સમાધિમરણને પામી દેવલેાકમાં સ્થાન પામ્યું, જે ધરણેન્દ્ર અને પદ્માવતી નામથી આજે પણ પ્રસિદ્ધિમાં છે. તાપસ આ સર્વ ઘટના જોઈ રતબ્ધ થઈ ગયા પરંતુ કષાયના ગે અને પ્રબળ પ્રમાદને પરિણામે પાશ્વકુમારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52