Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan Author(s): Gunvant Barvalia Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 5
________________ ભાવાન મહાવીરની મંગલમય કરુણા ઠેય સામ્રાજય એમનું ધર્મચક સર્વત્ર આનંદ, શાંત અને માધુર્ય ફેલાવતુ રહે છે. એમને સ્પર્ષેલું વાયુ મંડળ સર્વત્ર પવિત્રતા અને ચંદન જેવી શિતળતા પ્રસરાવે છે. સંસારના તમામ સામ્રાજ્ય કરતાં આ સામ્રાજ્ય ઉત્કૃષ્ટ છે. કોઈપણ વ્યંતસાથે લડાઈ નથી કરી હિંસા નથી આયરી, છતાં હક્ય સિંહાસન પર રાજ્ય કરનારા આ રાજાનું જ વાસ્તવિક રાજ્ય છે. કારણકે આ સામ્રાજ્યમાં, હિંસાનથી, ચોરી નથી, અબ્રહ્મમ નથી, જુઠ નથી, અને પરગ્રહનથી. અહીં સત્યના સિંહાસન પર હંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અને અપરિગ્રહને રાજતિલકકરાયું છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 70