Book Title: Bhagwan Mahavir Author(s): Kumarpal Desai Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ ભગવા.6ી. મહાવીર जो देवाणवि देवो, ज देवा पंजलि नमसंति । तं देवदेवमहिअं, सिरसा वंदे महावीरं ॥ [જે દેવોના પણ દેવ છે, જેને દેવો હાથ જોડીને વદે છે, તે દેવાધિદેવથી પૂજિત મહાવીરને મસ્તક નમાવી વંદુ છું. ] ભગવાન મહાવીરને જન્મ થયે તે કાળે ધરતી પર જીવ માત્ર સંતપ્ત હતા. સ્વર્ગના શેખીને શેડા માણસોએ પૃથ્વી પર બહુ મોટા જનસમાજ માટે નર્ક ખડું કરી દીધું હતું. માણસ પ્રારબ્ધને મેળે જઈને બેઠો હતે. પિતાના હાથ, પગ અને મગજ નિષ્ક્રિય કરી પુરુષાર્થથી પરવારી ગયું હતું. એ એમ માનવા લાગ્યા હતા કે જે કાંઈ થાય તે પ્રારબ્ધથી થાય છે, પણ એ વાતને સ્વીકાર બતે કે પ્રારબ્ધ પણ ઘડાય છે પુરુષાર્થથી. એ સમયે અને એ કાળે મદિરે માયા અને ચાઇનાં ધામ બન્યાં હતાં. યજ્ઞ અને દક્ષિણા એનાં મુખ્ય કાળ અન્યાં હતાં. પિતાનાં પાપ ધિવા કાજે આનું કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52