________________
ભગવાન મહાવીર : : ૩૩
લવું જોઈએ. આથી એમણે એ કાળની મગધ દેશની લેકભાષા અર્ધમાગધીમાં ઉપદેશ આપે. એમાં સંસાર અને ધર્મનાં ગૂઢ સ્વસ્ય પ્રગટ કરવા માંડયા. જીવ શું, અજીવ શું? લેક શું, અનેક શું? આ સવ–સંવર શું? બંધ–મેક્ષ શું? તિર્યંચ ગતિ શું? મનુષ્યભવ શું? એ બધું લોકભાષામાં કહેવા લાગ્યા. લેકેને પિતાની જબાન અને પોતાની ભાષા મળી. પંડિતેને ભાર બેજવાળે જ્ઞાનબેધ તે એમને માટે આંખનું કાજળ ગાલે ઘસ્યા જેવું હતું. પણ હવે પંડિત કહે તે શાસ્ત્ર અને શાસ્ત્ર કહે તે પ્રમાણ, એમ માનવાનું રહ્યું નહિ. મહાવીરને ઉપદેશ સને સમજાયે અને બધાને માટે આત્મકલ્યાણનાં દ્વાર ખુલ્લાં થયાં.
ભગવાન મહાવીરે સ્ત્રીને સ્વતંત્રતા બક્ષવા માટે બે મહાન સુધારા કર્યા. એક તે વ્રતમાં બ્રહ્મચર્યને સ્થાન આપ્યું અને બીજું સ્ત્રી સંન્યાસિની થઈ દીક્ષિત થાય તે સર્વ બંધનમાંથી મુક્ત બને એમ કહ્યું. જાતિ અને વર્ણના મહત્વને કાઢી નાખ્યું અને ચારિત્ર્યની મહત્તા સ્થાપી. એમણે કહ્યું,
कम्मुणा भणो होइ, कम्मुणा होइ खत्तियो । बासो कम्मुणा होह, सुहो होर कम्मुणा ।। [ કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ થવાય છે
આમ એમણે શુદ્રોને ગુલામીના અંધકારમાંથી બહાર કાઢયા અને પશુતામાંથી પ્રભુતા આપી. કઈ પણ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com