________________
લગથન મહાવીર ઃ : ૩
-
-
-
-
-
તે ભગવાન કંઈ વિદાય લેતા હશે? પરંતુ પ્રભુ તે સૂક્ષ્મ કાયથેગ રૂંધીને નિર્વાણ પામ્યા.
ભગવાનના નિર્વાણના સમાચાર મળતાં જ જ્ઞાની ગૌતમ અનરાધાર રડી રહ્યા. ભલભલાં કઠણ હદય પીગળી જાય, એ એમને વિલાપ હતે. અજ્ઞાનીને સમજાવ આસાન પણ આ તે મહાજ્ઞાનીને શેક ઇંદ્રરાજ પણ ગૌતમને શાંત કેમ પાડવા તે અંગે મૂંઝાઈ ગયા.
એવામાં એકાએક જ્ઞાની ગૌતમના મુખ પર રુદનને. બદલે પ્રસન્નતા પ્રગટી, વિષાદને સ્થાને આનંદ છવાઈ ગયો. ઇંદ્રથી આ પરિવર્તન પરખાયું નહિ. જ્ઞાની ગૌતમ બેલ્યા,
એડ! ભગવાને મને જીવનથી જે જ્ઞાન આપ્યું, એથી વિશેષ એમના નિર્વાણથી આપ્યું. મને ઘણીવાર કહેતા કે નિરાલંબ બન. આલંબન માત્ર છેડી દે. આંતર દુનિયા તરફ જા. ત્યાં ન કેઈ ગુરુ છે, ન કઈ શિષ્ય. પણ એ વેળા ભગવાનના દેહ પર મારું મમત્વ હતું. બાત્મિક પૂજાને બદલે દેહપૂજા હતી. આથી જ નિર્વાણ વેળાએ મને અળગે રાખીને ભગવાને સમજાવ્યું કે ગૌતમ, રમેહ, કરતાં સાધના ઘણી ચડિયાતી છે.”
આમ ભગવાન મહાવીરે જીવ મારા માટે શાશ્વત. સુખને સંદેશ આપ્યું. આજે એ વાતને ૨૫૦૦થી પણ વધુ વર્ષ થઈ ગયાં છે, પણ એ સંદેશો હજીય મુવીને Mવન કરી રહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com