________________
૩ર : : જૈનદર્શન શ્રેણી-૧
च्वेयन्नए से कुसले महेसी, अणन्त जाणी य अणंतदसी । जसंसिगो चक्रवुपहे ठियस्त जाणहि धम्मं च धिई च पेहि ।।
[ નિપુણ, કુશળ અને મહર્ષિ એવા મહાવીર અનંત-જ્ઞાની અને અનંત-દર્શની છે. આપણી સામે રહેલા એ યશસ્વી મહાવીરના - ધર્મ અને શૈર્યને જાણે અને વિચાર.]
કાંતિનો ધર્મ ભગવાન મહાવીરના એ સંદેશને વિચાર કરીએ તે પહેલાં એમણે કરેલી કાંતિને જોઈએ. એમણે શાસ્ત્રોને આમજનતા માટે ખુલ્લો મૂક્યાં. એ જમાનામાં આવી જ્ઞાનવાર્તા દેવગિરા સંસ્કૃતભાષામાં થતી હતી. સામાન્ય લેકે એ સમજી શકતાં નહિ અને એમાં જ એની મહત્તા લેખાતી. સમજાય એ તે સામાન્ય વિદ્યા કહેવાય, ન સમજાય એ જ મહાન વિદ્યા લેખાય. એ ભ્રમ સર્વત્ર વ્યાપેલે હતે. ધર્મ, કર્મ અને તત્વની ચર્ચા લેકભાષામાં કરવી એ હીનકર્મ લેખાતું. લેકભાષામાં બેલનારને કેઈ સાંભળતું નહિ અને શિષ્ટ લેખતું નહિ. એનું કઈ સન્માન કરતું નહિ. કેટલાક કહેતા કે આવી ઉચ્ચ વાતે કંઈ જનપદની ભાષામાં સારી લાગે? ઊચી વાતે માટે ભાષા પણ ઊંચી અને અઘરી, ભાર ખમે તેવી હેવી જોઈએ. : લોકભાષા અને નારીસમાન
ભગવાન મહાવીરે પહેલે પગલે ભાષાની મતિ કરી. એમણે કહ્યું જ્ઞાન માત્ર જ્ઞાની માટે નથી. સામાન્ય માનવી -માટે પણ છે. સામાન્ય લેકે સમજે એ રીતે એમભાવમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
લગ