________________
૩૮ ? : જૈનદર્શન શ્રેણી-૧
માત્રને આવરી લે છે. જીવનની એકતા(Unity of life)માં માને છે. સર્વ જીવને એ સમાન ગણે છે અને એના પ્રત્યે સમાન આદર રાખે છે. જે પ્રાણ પ્રત્યે ક્રૂર થાય, તે માનવ પ્રત્યે પણ દૂર થઈ શકે. પૂરતા એ માત્ર બાહ્ય આચરણ નથી, પરંતુ આંતરિક દુવૃત્તિ છે. જેના હૃદયમાં પૂરતા હશે, તે પ્રાણું હોય કે મનુષ્ય-સહુ પ્રત્યે ક્રૂર વર્તન કરશે. જેના હૃદયમાં કરુણ હશે તે બધા પ્રાણ પ્રત્યે કરુણાભર્યું વર્તન કરશે. વળી જૈનધર્મ પુનર્જન્મમાં માને છે. જીવ આજે એક
નિમાં હોય એ કાલે બીજી એનિમાં પણ હોય. આજે માખી હોય તે કાલે મનુષ્ય હોય. આવું હોવાથી મનુષ્યને મનુષ્યતર પ્રાણીસૃષ્ટિને પણ દુઃખ આપવાનો અધિકાર નથી. સંસારના સવા પ્રાણીઓ પ્રત્યે, પછી તે શત્રુ હોય કે મિત્ર, સમભાવથી વર્તવું જોઈએ. અહિંસાનું જૈનદર્શનમાં આવું મહત્ત્વ છે –
तुंगं न मंदराओ, आगासामो किसालयं नत्थि । जह तह जयं मि जाणसु, धम्ममहिसासम नत्थि ।।
[ મેરુપર્વતથી ઊી ચુ અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી. તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં, બીજો કોઈ ધર્મ નથી.]
સત્ય એ ઈશ્વર બીજ મહાવત તે સત્ય. હું અસત્ય નહિ આચરું, બીજા પાસે નહિ આચરાવું અને આરાબ તેને
મન નહિ આપું. પ્રાપ ગ્વકરાઇ. ત્ય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com