________________
૩૦ :: જૈનશન શ્રેણી-૧
ભક્તજને ભગવાનની આસપાસ વીંટળાઈ બેઠા હતાં. ઋષિમુનિઓ મધુર શંખ વગાડતા હતા. દેવેના સ્વામી ઇંદ્ર મૃત્યુ-ઉત્સવની મંગલ રચના કરતા હતા. પણ ભગવાનની અલૌકિક દેહ છબી અને પવિત્ર વાણું પ્રત્યક્ષ નહીં મળે, એને શોક તે દેવ કે માનવ સહુના હૃદયમાં ખળભળી રહ્યો હતે. ઇંદ્રરાજનેય થયું કે ભગવાન પોતાની નિર્વાણઘડી છેડે સમય પાછી ઠેલે, તે પછી વળી આગળ ઉપર જોઈ લેવાશે. અણીચૂક્યો છેવર્ષ જીવે. વીતેલી ઘડી ફરી પાછી આવતાંય વિલંબ લાગે.
દેવરાજ ઇંદ્ર ભગવાનને પ્રશ્ન કર્યો, “પ્રભુ, આ નક્ષત્ર અશુભ ભાવિને સંકેત કરનારું છે, માટે આપ આપની નિર્વાણુઘડી ડીવાર લંબાવી દે તે? સમર્થ, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન આપને માટે આ તે સાવ સરળ છે.”
મહાવીર ઇંદ્રના મેહને પારખી ગયા. એમણે કહ્યું, ઈંદ્રરાજ, મારા દેહ પ્રત્યેને તમારે મેહ તમને આવું બેલાવી રહ્યો છે. જન્મનું કારણ, દેહનું કાર્ય અને જીવનને હેતુ પૂરાં થયાં છે. હવે આયુષ્યની એક ક્ષણ તે શું, પણ ક્ષણની એક કણ પણ બેજારૂપ બને છે.
કેટલાંક અંદરોઅંદર મનમાં ગાંઠ વાળીને બેઠા હતા કે ભગવાન ગમે તે કહે, પણ હમણું નિર્વાણ નહીં સ્વીકારે. મહાવીરના પરમ શિષ્ય મહર્ષિ ગૌતમ ધર્મબોધ આપવા બીજે સ્થળે ગયા હતા. પિતાના પરમ શિષ્યની ગેરહાજરીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com