________________
ભગવાન મહાવીર : : ૯
ફરવાનું છે. બીજા ઘેટાં જુઓને કેવાં રખડે છે! કેવાં ભૂખે મરે છે!
એવામાં ઘરધણીને ત્યાં અતિથિ આવે છે. ઘરધણી રાતામાતા ઘેટાને પકડે છે અને એને વધ કરે છે. એના ઝીણું ઝીણું ટુકડા કરી સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાને શેક થાય છે.'
આ દષ્ટાંત આપીને ભગવાન મહાવીર કહે છે, “જરા ઊંડા ઊતરીને વિચાર કરો કે ઘડપણરૂપી અતિથિ કેને નથી આવતે? મૃત્યરૂપી છરી કોને હલાલ નથી કરતી ? એ અતિથિ અને એ છરી આવ્યા પહેલાં જે ચેતે તે જ ખરે જે કહેવાય.”
નિર્વાણ
આમ ભગવાને લેકેની ભાષામાં ઉપદેશ આપ્યો. એમનું છેલ્લું માસું પાવાપુરીમાં થયું. અહીં ઘણું રાજાઓ એકઠા થયા. એમના જીવનનું તેરમું વર્ષ પસાર થતું હતું. ભગવાન મહાવીરના નિર્વાણ સમયની માહિતી મળતાં પાવાપુરીના ઘરઘરમાં શેકની છાયા ફરી વળી. બાર-બાર વર્ષના મૌન પછી હમણાં જ એ ઉતારક વાણી વરસી હતી. બસ–પાંચસે નહિ, સે-બસે નહી, પિસાય નહીં, માત્ર તેર વર્ષ થયા ને ભગવાન મુકિત આડે રહેલું બંધન છેડવાની વાત કરે છે! ગમે તેટલી અર ચાંદની હય, પણ સત તે તે રાત જ કરાય છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com