________________
ભગવાન મહાવીર ઃઃ ર૭.
ઇદ્રભૂતિ ગૌતમ, સુધર્મા જેવા મહાન વિદ્વાન બ્રાહણે ઉદાયી, મેઘકુમાર જેવા ક્ષત્રિયે, ધના, શાલિભદ્ર જેવા વૈ; મેતારજહરિકેશી જેવા શૂદ્રો પ્રભુના ત્યાગી શિષ્ય બન્યા.
વિશાલીપતિ ચેટક મહારાજ, મગધપતિ શ્રેણિક, તેને પુત્ર કેણિક વગેરે ક્ષત્રિયે, આનંદ, કામદેવ વગેરે પ્રભુના ખાસ ગૃહસ્થ શિષ્ય હતા. ત્યાગી સ્ત્રી–શિષ્યાઓમાં ચંદનબાળા તથા પ્રિયદર્શના ક્ષત્રિયપુત્રીઓ હતી, દેવનંદા બ્રાહ્મણી હતી. ગુડસ્થ સ્ત્રી-શિષ્યાઓમાં રેવતી, સુલસા, જયન્તી વગેરે વિદુષી સ્ત્રીઓ હતી. કુલ ૧૪, ૦૦૦ સાધુ અને ૩૬,૦૦૦ સાધ્વીએ પ્રભુ મહાવીરને હાથે દીક્ષા પામ્યાં હતાં. ગૃહસ્થ સ્ત્રી-પુરુષે તે ઘણું જ હતાં.
ચતુર્વિધ સંઘની સ્થાપના પ્રભુ મહાવીરે આ બધાંને સંઘ સ્થાપ્યું. આ સંઘ તીર્થ કહેવાય છે, એટલે તેઓ તીર્થકર કહેવાયા. એમના પછી બીજું કઈ તીર્થકર થયું નથી. એટલે તેઓ ચરમ તીર્થકર કહેવાયા. તેમણે પિતાના રાગ-દ્વેષ પૂરેપૂરા જીતી લીધા હતા એટલે તેઓ જિન પણ કહેવાય છે. આ જિનના અનુયાયી તે જૈન.
ભગવાન મહાવીરની પોતાના શાસનના નિર્ગથ સાધુની કલ્પના જોઈએ. તેઓ કહે છે કે આ સાધુ મુક્ત મનને,
હાર વિચાર અને અહિંસાના વતવાલે હો સંસારની, મનની, સંબંધની, મેટાઈની કઈ રાશિ એને પશે નહિ. એ મને પણ પ્રમાદ નહિ કરે. સંસારમાં મન, વસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com