Book Title: Bhagwan Mahavir
Author(s): Kumarpal Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ ભગવાન મહાવીર : : ૯ કિકિયારી કરી. એના માથામાંથી મોટી જટા નીકળી આવી. એની આંખ લાલધૂમ બની ગઈ. બીજાં બાળકો તે ભયથી ભાગી ગયા, પણ વર્ધમાનની આંખમાં બીક નહતી કે શરીર પર સહેજે કંપારી નહોતી. એમને તે જાણે હાથી પર બેઠા હોય એવી નિરાંત લાગતી હતી. એમણે એના ખભા પર બેઠા બેઠા એવી તે મુક્કીઓ મારી કે દેવ વેદનાથી ચીસ પાડી ઊઠયો. એનું પિશાચનું વિકરાળ રૂપ સમેટી લઈ એ નાનકડે કિશેર બની ગયે. બીજી બાજુ નગરમાં હાહાકાર મચી ગયે હતે. વર્ધમાન સિદ્ધાર્થ રાજાને રાજકુમાર હિત માટે નહિ, પણ એ જનતાને વડાલે હતે. સહુની આંખની કીકી જે હતે. બધાએ દેવના ખભા પર બેસીને આવતા વર્ધમાનને જોયા. કેટલાક મારવા દેવ્યા તે વર્ધમાને કહ્યું, ના એને મરાય નહિ. પાપીને પાપનું ભાન થાય એ જ એને થયેલી સૌથી મોટી સજા છે. એને સજા કરનારા આપણે કેશુ? માટે એને ક્ષમા આપે અને છેડી મૂકે.” સહુએ વર્ધમાનની વાત માની ત્યારે પેલા દેવે જતાં– જતાં કહ્યું, “આપની જેટલી પ્રશંસા દેવરાજ ઇન્દ્ર કરી હતી, તેનાથી પણ આ૫ વધુ ધીર અને વીર છે. તમે . ખરેખર મહાવીર છે.' મહાવીર નિશાળે ગયા, પણ આવા પુરુષને નિશાળ ખાસ કંઈ આપી શકતી નથી. શિક્ષક એમનું જ્ઞાન નેઈને વાર્ય પામ્યા અને કહ્યું કે “મહાવીરને થવાનો પ્રયત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52