________________
૧૦ઃ જૈન દર્શન શ્રેણી-૧ એ સૂરજને સમજાવવા દી ધરવા બરાબર છે. નાનપણથી જ ઊંડે વિચાર કરતાં મહાવીરે સંસારને દુઃખી જે. એમણે જોયું કે બીજાને દુઃખ આપવું ગમે છે, પણ પિતાને તે એ દુઃખને પડછાયે પણ ગમતું નથી. એમણે વિચાર્યું કે જે જીવ આપણે છે, તે જ સહને જીવ છે. જેમ આપણને જીવવું ગમે છે તે જ રીતે સહુને જીવવું ગમે છે.
एवं खु नाणिणो सारं, जं न हिंसति किंचण । अहिंसासमयं चेव एयावन्तं विचाणिया ॥
( કેઈને પણ પીડા ન કરવી એ જ્ઞાનીઓ માટે સારરૂપ છે. અહિસાનું એટલું તાત્પર્ય સમજાય તેય ઘણું છે. ]
બાહ્ય યુદ્ધથી શું વળે? માણસનાં સુખ અને દુઃખનું કારણ મેહ અને ઈર્ષા, રાગ અને દ્વેષ છે. એમણે જોયું કે અંકુશમાં નહિ રાખવામાં આવેલા રાગ અને દ્વેષ જેટલું નુકસાન કરે છે, તેટલું અત્યંત તિરસ્કાર પામેલે બળવાન શત્રુ પણ કરતું નથી. જેમ બતક ઈંડામાંથી અને ઈડું બતકમાંથી ઉત્પન્ન થાય છે, તેવી રીતે તૃષ્ણ મેહમાંથી અને મેહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. શક્તિ, બળ કે તાકાત ગમે તેટલા મોટા હોય, પણ પ્રેમ કે દયાથી વિશેષ મેટા નથી. એમને મનમાં એમ. થાય છે કે જગતમાં પ્રેમ અને દયાનું મારે સામ્રાજ્ય સ્થાપવું છે. વર્ધમાનના વિચારો અનેરા છે. એ સમયે ક્ષત્રિયે ધાર યુદ્ધ કરતા અને શત્રુને શત્રુ ગણુને મેટો સંહાર કરતા. જ્યારે ભગવાન મહાવીરે કહ્યું કે બાણ શુદ્ધોથી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com