Book Title: Bhagwan Mahavir
Author(s): Kumarpal Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ ૨૨ :: જૈનદર્શન શ્રેણી-૧ છું તોય કશું બેલ નથી અને દેખાડતે પણ નથી. તારે તે કાન છે કે કેડિયાં? કાનમાં તેલ નાખીને ઊભે છે! તારે માટે કાન નકામા છે; લાવ હમણું જ પૂરી દઉં.' આમ કહીને જડ શેવાળ બે શૂળ લઈ આવ્યે. એ જાડાં દર્ભમૂળના ખીલા જેવા છેડા એણે મહાગીના કાનમાં નાખ્યા અને પછી રખેને કોઈ આ શૂળ કાઢી નાખે એમ વિચારી એના બહાર રહેલા છેડા કાપી નાખ્યા. આમ છતાં મહાવીરના મુખમાંથી એક ઉંહકારે પણ ન નીકળે. એ પછી ભગવાન મહાવીર મધ્યમા નગરીમાં આવ્યા. સિદ્ધાર્થ નામના વણિકને ત્યાં ભિક્ષા લેવા ગયા. સિદ્ધાર્થને ઘેર ખરક નામને કુશળ વૈદ્ય આવ્યું હતું, એણે કાષ્ઠશલાકા બેસેલી શેધી કાઢી અને અપાર પ્રયત્ન એ શૂળો બહાર કાઢવામાં આવી. પણ જ્યારે આવું કષ્ટ આપનારાની સહુએ ટીકા કરવા માંડી, ત્યારે ભગવાને કહ્યું, આમાં દેવાળિયાને કશે દોષ નથી, મારું જ કરેલું હું ભેગવું છું. મારા અઢારમા પૂર્વભવમાં હું ત્રિપૃષ્ઠ વાસુદેવ નામને રાજા હતા. અને મેં જ ભાન ભૂલીને મારા શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું હતું. તે પાપને જ આ વિપાક છે. પોતે કરેલાં કર્મ સહુએ ભેગવવાં જ પડે છે. પછી તે ભેગી હોય કે ત્યાગી હેય.” ભગવાનને પ્રથમ ઉપસર્ગ કમરગામમાં એક ગેવાળે કર્યો હતો અને અંતિમ ઉપસર્ગ પણ એક વાળ દ્વારા જ થયે. એમના સાધનાકાળમાં અને ઉપર આવ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52