________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दोष दीजे निजकमने, जणे नवि कीधो धर्मः धर्म विना सुख नवि मिले, ए जिनशासन मर्म ॥२४ ।। वावी कुरि कोदरी, तो क्युं लणिई साल; पुण्य विना सवि जीवडा, पास्या आल पंपाल ॥२५ ।। आय पहोती आतमा, कोइ नवि राखणहारः इन्द्र चन्द्र जिनवर वली, गया सवि निरधार ॥२६ ।।
ભાવાર્થહેચતન! ! તું ઉત્તમ કુળ પામ્યા છે હને નીરોગી કાયા મળી છે, ધર્મ સાધન કરવાનાં નામથી મળી છે. દેવગુરૂની જોગવા ઈ મળી છે. હવે તું પ્રમાદ કરીને લાખીણે એક ક્ષણ પણ ન ગુમાવ!! મનુષ્યભવના એક ક્ષણમાં પણ મુક્ત થઈ શકે છે. ક્ષણ લાખીણો જાય છે. માટે એક કણ પણ પ્રમાદ ન કર! ! જનધર્મ પામીને તેની આરાધના કરવામાં એક ક્ષણ પણ નકામે ન ગુમાવ!! હે ચેતન!! તું જેવું કરીશ તેવું પામીશ. જવી કરણ તવી પાર ઉતરી છે. બે વાવીશ તો કરી પામીશ, અને વિશ્વનું ઝાડ વાવીશ તા વિષ પામીશ. જેવું કરવું હોય તેવું તારા હાથમાં છે, માટે હવે જૈન ધર્મની આરાધના કરવામાં પ્રમાદ કેમ કરે છે અને જાણીને પણ કેમ ભૂલે છે. હે જીવ! જ્યારે દુ:ખ પડે છે ત્યારે તે કર્મને દોષ દે છે પણ કર્મને તો તું કરે છે ત્યારેજ થાય છે. તારા કર્યા વિના કોઈપણ પુણ્ય અગર પાપકર્મ લાગતું નથી. એ સત્ય સિદ્ધાંત છે. માટે ધર્મને ધારણ કરી લે. ધર્મથી સુખ થાય છે તે નિશ્ચય છે અને એમ જૈન શાસ્ત્રો જણાવે છે. આત્માનું સુખ આમામાં છે. બાહ્ય વસ્તુઓના ભેગથી જે સુખ થાય છે તે ક્ષણિક છે. માટે જૈન ધર્મની આરાધના કર અને મિથ્યાભ્રાન્તિ છોડી દેકદરા વાવીને તું ભાત પામી શકીશ નહીં. માટે પાપકર્મ છાંડીને તું ધર્મની આરાધના કર. પરભવ જતાં ધમજ સહાય કરે છે. જે મનુષ્ય આ ભવમાં સુખીઆ દેખાય છે, તેઓએ પૂર્વભવમા પુણ્ય કર્યું હતું. માટે જૈન ધર્મની આરાધના કરવામાં જરા માત્ર પ્રમાદ ન કર!! આ દુનિયામાં જેટલા જમે છે તેટલા બધા મરે છે. કોઈ કોઈને કોઈ રાખી શકતું નથી. ઇકને પણ મરણ છે, ચંદ્રને પણ મરણ છે. દેવતાઓને પણ મરણ
For Private And Personal Use Only