________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
હવા લેવી પણ સારી નથી. જેનામાં કામના વિચારે પ્રગટે છે તેને તે સ્ત્રીઓથી ઘણું દૂર રહેવું જોઈએ. હે જીવ ! તારે જે મુક્તિના સુખની ઈચ્છા હોય તે સ્ત્રીને સંગ ત્યાગ કર !! તું એમ જાણીશ કે મને સ્ત્રીનું શરીર શું વિકાર કરવાને સમર્થ છે? કારણ કે હું જ્ઞાનવાન છું, મનને વશ કરી શકીશ. પણ અરે ચેતન ! તારી એવી બહાદૂરી જવા દે. અગ્નિ આગળ ધરેલું માખણ જેમ પીંગળી જાય છે, તેમ નારીસંગે તારૂં મન પણ પીગળી જાય. માટે નારી સંગ કરે નહીં; જે સ્ત્રીઓના ઉદરમાંથી તીર્થકરે, મહાભક્ત, મહા સંતે. મહા ગણધરે, મહા સાધુઓ પ્રગટ્યા છે, તે સતી સ્ત્રીઓને કરોડો વાર ધન્ય છે. કારણ કે તેમનાથીજ પૃથ્વી રનવતી ગણાય છે, અને અસાર સં સાર પણ સારભૂત ગણાય છે.
तुं पर काम करी सदा, निज काज न करिय लगार ॥ अखत्र नखत्र करी तुं, किम छूटीस भवपार ॥६२ ॥ पाप घट पूरण भरी, तें लियो सिर भार ।। ते किम छुटीश जीवडा, न करि धर्म लगार ॥६३ ॥ तो इसुं जाणी कुडकपट, छल छद्म तुं छांड ॥ ते छांडीने जीवडा, जिनधर्मस्युं चित्त मांड जेणे वचने पर दुःखीयो, जेणे होय प्राणीघात ॥ क्लेशे पडी निज आतमा, तज उत्तम ते घात ॥६५॥ जिमतिम पर सुख दीजीए, दुःख न दीजे कोय ॥ તુ દુ:ણ પામી, સુણ હે ગુણ હોય . દર્દ I
ભાવાર્થ–હે ચેતન !! તું દરરોજ જપુદ્ગલનાં કાર્ય કરે છે. પર પુદ્ગલમાં સુખ માની આત્મસુખથી વિમુખ રહે છે, આત્માનું કાર્ય તું કરતું નથી, આત્માને પરમાત્મા બનાવ તેજ આત્માનું કાર્ય છે. પણ તું તો જ્યાં ત્યાં બીજાઓનાં માથાં ભાગવાના કાર્યોમાં લાગી રહ્યો છે. તથા તું પરભાવના એટલે રાગ દ્વેષના કાર્યમાં લાગી રહ્યો છે, અને નિજ કાર્ય એટલે આત્માની શુદ્ધતાના કાર્યમાં લગની
For Private And Personal Use Only