________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
એજ સત્ય પરમા છે. જ્યારે આત્મા પાતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે, ત્યારે તે પેાતાના સ્વરૂપના પ્રકાશ કરી શકે છે, પણ ચાવત્ પેાતાને પેાતાના સ્વરૂપના અનુભવ આવતા નથી ત્યાંસુધી બીજાની આગળ પેાતાનું સ્વરૂપ કથી શકાતુ નથી. મનદ્વારા થતી ધર્મકરણી ક્ષણિક છે. કારણકે મનની ચંચળ દશા છે. મનતા કંઇક વિચારના ભયે આડુ અવળુ ભાગી જાય છે. કેટલીક વખત તે મન મશ્કરાના જેવી ગરજ સારે છે. મશ્કરા જેમ બીજાની મશ્કરી કરે છે તેમ મન પણ આત્માની મશ્કરી કરે છે, માટે મનના ઢાંળ ઉપર નહીં ચાલતાં આત્માના શુદ્ધધર્મ તરફ લક્ષ રાખવુ જોઇએ. આત્માથીજ આત્મા પમાય છે અને આત્માના તાબે મન કો વિના સર્વ સંકલ્પ વિકલ્પ રૂપ સંસારની માયાજાલ નષ્ટ થતી નથી. જ્યાં ત્યાં મનની મારામારી છે, મનના મેળે આત્માઓના મેળ નથી. પ્રથમ તે મનને સાધ્ય કરાય છે અને સદાચાર સવિચાર યુક્ત થવાય છે, ત્યારે મનુષ્ય થવાય છે. મનુષ્ય થવુ દુલ ભ છે તે તેમાં સાધુ થવુ તે અન ંતગણું દુર્લ ભ હાય તેમાં નવાઈ શી ? અને સદ્ગુણેાથી જો સાધુ થવાય તે આત્માની મુક્તિ થાય એમાં કઇ આશ્ચર્ય નથી. રહેણી કહેણી જ્યારે એક સરખી થાય છે ત્યારે ઉત્તમ સાધુની પદવી પ્રાપ્ત થાય છે. બાહ્ય વેષાચાર માત્રથી સાધુ થવાયું એટલા માત્રથી શુ થયુ ? જ્યારે મનમાંથી રાગદ્વેષ ટળી જાય છે અને સ્માત્મા પોતાના શુદ્ધાત્મા સ્વરૂપે જીવે છે ત્યારે ખરૂ સાધુપણું પ્રગટે છે. વેષાચાર કરતાં ગુણાથી, સદ્ગુણાથી અને સદ્ગુણ પ્રવૃત્તિથી આત્માને સાધુ બનાવવા તે અનંતગણું ઉત્તમ સાધુપણુ છે. માટે હું ચેતન ! તું સમતાને ધારણ કર અને અંતર ષ્ટિથી સ જીવાને સમતાભાવે . દેખ કે જેથી તું પરમાત્મપદ પામીશ.
चेतन तें परच्यो नहीं । क्या हुआ व्रतधार ॥ साल विणा खेत में | वृथा बनाइ वाड || ६ ॥
तम अनुभव वासकी । कोइक नवली रीत || ના ન પ્રસરે વાસના । ાન ન પ્રદે પરતીત ॥ ? ||
For Private And Personal Use Only